Corona Update

લો બોલો…તમારો હુબહુ ચહેરો દેખાય તેવા માસ્ક આવ્યા, સેલ્ફી પાડવામાં નહિ આવે વાંધો

917views

માસ્ક અને સેનેટાઇઝર હવે સામાન્ય જીવનનો ભાગ બની ગયા છે. એક તરફ માસ્ક ફરજિયાત હોવાને કારણે લિપસ્ટિકના માર્કેટ પર મોટી અસર પડી છે, ત્યારે હવે માર્કેટમાં પોતાના જ ચહેરા વાળા માસ્ક આવી ગયા છે. છેલ્લા કાટલાંક દિવસોથી આ પ્રકારના રમુજી ફોટો અને વીડિયો વાયરલ થા પછી હવે ખરેખર અમદાવાદમાં પ્રિન્ટર્સે આવા માસ્ક પ્રિન્ટ કરવાના શરૂ કર્યા છે

Leave a Response

error: Content is protected !!