રાજનીતિ

પ્રમોશન ઓન વ્હીલ્સ: હાયલા!! ‘હાઉસફૂલ-4’ ટીમની અનોખી પહેલ, કરશે ટ્રેન દ્વારા પ્રમોશન

91views

કોઈ પણ નવી આવનારી ફિલ્મમાં પ્રમોશનએ પ્રાણ સમાન બની જાય છે. ફિલ્મ સાથે જોડાયેલા કલાકારોથી લઈ ડાયરેક્ટર બધા ફિલ્મના પ્રમોશન માટે જાત જાતની તરકીબો કરતા જોવા મળે છે ત્યારે દિવાળી પર રિલીઝ થનાર ફિલ્મ ‘હાઉસફૂલ-4‘તેના પ્રમોશનને લઈ ખાસ ચર્ચામાં આવી છે.‘હાઉસફૂલ-4‘માં અક્ષયકુમારથી લઈ બોબી દેઓલ જેવા બૉલીવુડના કલાકારોનો મેળો આ ફિલ્મમાં જોવા મળનાર છે.

જે ખુદ પિયુષ ગોયેલે પોસ્ટ કરી જણાવ્યું હતું ફિલ્મની ટીમ સાથે, આગામી 15 મી, 17 ઓક્ટોબરના રોજ એક ખાસ ટ્રેન, મુંબઇથી દિલ્હીની મુસાફરી કરશે.હું ફિલ્મ નિર્માતાઓને આ માર્ગનો ઉપયોગ લોકો સુધી પહોંચાડવા માટે પ્રોત્સાહિત કરું છું.


ત્યારે હવે આ નવી રાહ પ્રમોશનની લોકોને કેટલી માનભાવે છે તે જોવું રહ્યું પણ હા, એક વાત છે કે આ ‘હાઉસફૂલ-4’ ટ્રેનને લઈ લોકોમાં એક અલગ જ ઉત્સુકતા જોવા મળી રહી છે.

Leave a Response

error: Content is protected !!