વિકાસની વાત

રાહુલ બાબાએ RSSને ‘નિકરવાળા’ કહ્યુ સોશિયલ મિડીયામાં હોબાળો મચ્યો.. જુઓ વિડીયો

687views

રાહુલ ગાંધી એક પેકેજ છે, મનોરંજનનું પેકેજ… ખાસ કરીને જ્યારે તે બોલે છે ત્યારે તે ખૂબ આનંદ આપે છે. સ્ટેન્ડ કોમેડી કરવામાં રાહુલ ગાંધી નંબર વન છે. તો રાહુલ બાબાનું વધુ એક નવલુ નજરાણુ જુઓ


24 જાન્યુઆરી 2021 એ રવિવાર હતો. વાયનાડના સાંસદ રાહુલ ગાંધી તમિલનાડુના ધારાપુરમમાં એક સભાને સંબોધન કરી રહ્યા હતા. આ રમુજી વિડિઓ ત્યારનો છે. રાહુલ ગાંધીએ આરએસએસને નિકરવાલા કહ્યુ તો તેના ટ્રાન્સલેટર લિકરવાલાથી ટ્રાન્સલેટ કરી નાખ્યુ. ખરેખર રાહુલ ગાંધી આવા ભાંગરા વાટવાનું બંધ ક્યારે કરશે

ઉપરના ટ્વીટનો વીડિયો જુઓ. લગભગ 56 56 સેકન્ડમાં રાહુલ ગાંધીએ આરએસએસનો ઉલ્લેખ કર્યો છે. તે કહે છે, “નાગપુરના નિકરવાળા લોકો તમિલનાડુનું ભવિષ્ય નહિ નક્કી કરે .” મામલો અહીં સુધી ઠીક છે. પરંતુ રાહુલને સાંભળનારા લોકો માટે અનુવાદક તરીકે રાખવામાં આવ્યા. તે સંદર્ભ સમજી શક્યો નહીં અને નિકરવાલાને બદલે તેણે લીકરવાલાને સાંભળ્યું અને આવું કંઇક કરીને જાહેરમાં કહ્યું – “નાગપુરના લિકરવાળા લોકો તમિલનાડુનું ભવિષ્ય નહિ નક્કી કરે .

Image

Leave a Response

error: Content is protected !!