Corona Update

રાજકોટમાં છેલ્લા 24 કલાકમાં કોરોના પોઝિટિવ કેસની યાદી વાંચો, સરનામા સાથે

1.85Kviews

તા. ૦૮/૦૭/૨૦૨૦ ના રોજ સાંજના ૦૫:૦૦ વાગ્યા થી તા. ૦૯/૦૭/૨૦૨૦ ના રોજ સાંજના ૦૫:૦૦ વાગ્યા સુધીમાં ૨૬ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા.
.
(૧) (૭૯/સ્ત્રી)
સરનામું : આનંદ બંગલા ચોક, મવડી મેઈન રોડ, રાજકોટ
(૨) (૩૯/સ્ત્રી)
સરનામું : ૧૦૩-રવિ જ્યોત એપાર્ટમેન્ટ, SNK સ્કુલ રોડ, રાજકોટ
(૩) (૪૩/પુરૂષ)
સરનામું : ૧૦૩-રવિ જ્યોત એપાર્ટમેન્ટ, SNK સ્કુલ રોડ, રાજકોટ
(૪) (૫૪/પુરૂષ)
સરનામું : ચંદ્રા જગજીવન, બ્લોક F-7, મેરીગોલ્ડ રેસીડેન્સી, કોસ્મોપ્લેક્ષ પાછળ, રાજકોટ
(૫) (૫૫/પુરૂષ)
સરનામું : એરપોર્ટ રોડ, રાજકોટ
(૬) પંકજ ભગવાન (30/ પુરૂષ)
સરનામું : સંત કબીર રોડ, રાજકોટ
(૭) (૨૬/ પુરૂષ)
સરનામું : સંત કબીર રોડ, રાજકોટ
(૮) (૪૮/સ્ત્રી)
સરનામું : કૃષ્ણનગર, રાજકોટ
(૯) મગન નરશી (૫૮/ પુરૂષ)
સરનામું : કોઠારીયા રોડ, રાજકોટ
(૧૦) (૮૦/ પુરૂષ)
સરનામું : આદર્શ સોસાયટી, રાજકોટ
(૧૧) (૪૭/ પુરૂષ)
સરનામું : જુનુ ગણેશનગર શેરી નં. ૫, કોઠારીયા પાર્ટ, રાજકોટ
(૧૨) (૫૦/સ્ત્રી)
સરનામું : સી/૧૦/-૨૪, સેન્ચુરી, ક્રિસ્ટલ મોલ પાછળ, રાજકોટ
(૧૩) (૩૮/સ્ત્રી)
(૧૪) (૧૭/પુરૂષ)
(૧૫) (૪૮/પુરૂષ)
સરનામું : ગીરીરાજ, જયરાજ પ્લોટ-૮, પેલેસ રોડ, રાજકોટ
(૧૬) (૨૫/સ્ત્રી)
સરનામું : કેવડાવાડી-૨૨, રાજકોટ
(૧૭) (૫૬/સ્ત્રી)
સરનામું : શ્રીકુલ એપાર્ટમેન્ટ, જાગનાથ પ્લોટ ૨૨/૨૯, રાજકોટ
(૧૮) (૪૩/પુરૂષ)
સરનામું : પુનીત સોસાયટી, કોઠારીયા મેઈન રોડ, રાજકોટ
(૧૯) (૬૭/પુરૂષ)
સરનામું : યશ્વી, કસ્તુરબા રોડ, ભારમલ ગેસ એજન્સી, રાજકોટ
(૨૦) (૪૮/પુરૂષ)
સરનામું : માતૃકૃપા, ૪-બાલમુકુંદ પ્લોટ, નિર્મલા કોન્વેન્ટ રોડ, રાજકોટ
(૨૧) (૫૧/પુરૂષ)
સરનામું : વૃંદાવન વાટીકા – ૩, મટુકી રેસ્ટોરન્ટ પાસે, ૮૦ફુટ રોડ
(૨૨) (૪૮/પુરૂષ)
સરનામું : દયામય માતા ચર્ચ, જુના રેલ્વે સ્ટેશન સામે, રાજકોટ
(૨૩) (૩૨/સ્ત્રી)
સરનામું : રચિત, ૪-ડી / મણીનગર, રાજકોટ
(૨૪) (૩૦/સ્ત્રી)
સરનામું : મેઘમાયાનગર, રાજકોટ
(૨૫) (૫૦/પુરૂષ)
સરનામું : મોસ્લી લાઈન, રાજકોટ
(૨૬) (૬૦/પુરૂષ)
સરનામું : સીતારામનગર, ભાવનગર રોડ, રાજકોટ.

અત્યાર સુધીમાંરાજકોટ શહેરમાં ટોટલ કેસ ૩૨૦ થયા.
સારવાર હેઠળ ૧૪૩

Leave a Response

error: Content is protected !!