રાજનીતિ

હવે રાજકોટથી સુરત માત્ર 45 મિનીટમાં.. 14 જુલાઈથી શરૂ ફ્લાઈટ જાણો સમય અને ભાડુ

832views

14 જુલાઈથી માત્ર 45 મિનિટમાં રાજકોટથી સુરત પહોંચી જવાશે. એર ઇન્ડિયા 14 જુલાઈથી રાજકોટથી દિલ્હી વાયા સુરત નવી ફ્લાઈટ શરૂ કરી રહ્યું છે. આ ફ્લાઈટ રાજકોટવાસીઓની મોટી સમસ્યા હલ કરી દેશે.

  • આ ફ્લાઈટનું રાજકોટથી સુરતનું ભાડું રૂ. 1705 અને રાજકોટથી દિલ્હીનું ભાડું રૂ. 6432 નક્કી કરાયું છે.
  • રાજકોટથી દિલ્હી વાયા સુરતની ફ્લાઈટ સપ્તાહમાં બે દિવસ એટલે કે મંગવાર અને ગુરુવારે ચાલુ થશે.
  • ફ્લાઈટ નંબર AI-403 દિલ્હીથી બપોરે 14.10 કલાકે ટેકઓફ થઇ રાજકોટ એરપોર્ટ પર 15.50 કલાકે લેન્ડ થશે.
  • રાજકોટથી આ ફ્લાઈટ સાંજે 17.00 કલાકે ટેકઓફ થશે અને સુરત એરપોર્ટ પર 17.45 કલાકે ઉતરશે.
  • સુરતથી સાંજે 19.00 કલાકે આ ફ્લાઈટ દિલ્હી જવા રવાના ભરશે
  • રાત્રે 21.00 કલાકે દિલ્હી એરપોર્ટ પર પહોંચશે.

Leave a Response

error: Content is protected !!