રાજનીતિ

રાહુલ ગાંધીની શાયરીનો જવાબ રાજનાથ સિંહે એવી શાયરીમાં આપ્યો કે કોંગ્રેસીના દાંત ખાટ્ટા થઈ ગ્યા

684views

રાહુલ ગાંધીએ બોર્ડર પર ચાલતા વિવાદને લઈને રાજનીતિ કરવાનો પ્રયાસ કર્યો હતો અને શાયરી સાથે તંજ કર્યો હતો. જો કે રાહુલ ગાંધીને આ મોંઘુ પડી ગયુ હતું. રાજનાથ સિંહે રાહુલ ગાંધીની ગંદી રાજનીતિને તેના જ અંદાજમાં આગવો જવાબ આપ્યો હતો. આ જવાબ સાંભળીને કોંગ્રેસીઓના દાંત ખાટ્ટા જરૂર થયા છે. કોંગ્રેસ કે રાહુલ ગાંધી બીજી વાર સીમા વિવાદ પર રાજનીતિ કરતા હવેે જરૂર વિચારશે..

રાહુલ ગાંધીને જવાબ આપવા રાજનાથ સિંહે કહ્યુ કે… मिर्ज़ा ग़ालिब का ही शेर थोड़ा अलग अन्दाज़ में है। ‘ ‘हाथ’ में दर्द हो तो दवा कीजै, ‘हाथ’ ही जब दर्द हो तो क्या कीजै..

Leave a Response

error: Content is protected !!