Corona Update

સૌપ્રથમવાર બનશે ઘટના :રથયાત્રાને કરવામાં આવી રદ્દ, માત્ર ચાર પાંચ લોકોની હાજરીમાં થશે ચંદનયાત્રા

372views

હાલના સંજોગોને ધ્યાનમાં રાખીને પ્રથમ વખત રથયાત્રા બંધ રાખવાનો નિર્ણય થયો છે. ભક્તોમાં ભારે ઉદાનસીનતા છે તો સાથે જ ભગવાન પર ભરોસો છે કે ઘર બેઠા જ સૌ ભગવાનના દર્શન કરશે.

રાજ્ય સહિત સમગ્ર દેશમાં કોરોના વાયરસ ભરડો લીધો છે. ગુજરાતના અમદાવાદમાં કોરોનાના દર્દીઓને આંકડો એક હજારને પાર થઇ ચૂક્યો છે અને લૉકડાઉનનો માહોલ ચાલી રહ્યો છે ત્યારે વિશ્વ પ્રખ્યાત જગન્નાથજી મંદિર અખાત્રીજના દીવસે ભગવાન જગન્નાથના રથની ધામધૂમથી નહીં થાય પૂજા.

Leave a Response

error: Content is protected !!