જાણવા જેવુરાજનીતિ

“સ્ટેચ્યુ ઓફ યુનિટી”બાય ટ્રેઈન જવા થઈ જાવ તૈયાર

145views

શું તમે કેવડિયા કોલોની જવા માંગો છો બાય ટ્રેઈન “સ્ટેચ્યુ ઓફ યુનિટી”તો થઈ જાવ તૈયાર બસ થોડા ટાઇમમાંજ તમારી આ ઈચ્છા થવા જઈ રહી છે.હા વાત કરવાની કે ‘સ્ટેચ્યુ ઓફ યુનિટીની’ મુલાકાતે આવ્યા હતા રેલવે રાજ્ય મંત્રીએ સુરેશ અંગાડી.

 

ત્યારે કેવડીયા કોલોની ખાતે નવી રેલ્વે લાઇનની થઇ રહેલી કામગીરીનું સ્થળ નિરીક્ષણ કર્યુ હતુ. તેમજ અધિકારીઓની સાથે વિચાર-વિમર્શ કર્યો હતો.તો હવે કરી લો “સ્ટેચ્યુ ઓફ યુનિટી” બાય ટ્રેઈન જવાની તૈયારી અને ઉઠાવો આનંદ ગુજરાતના સ્વર્ગનો

 

Leave a Response

error: Content is protected !!