રાજનીતિ

 અટકેલાં અફોર્ડેબલ હાઉસિંગ પ્રોજેક્ટ પૂર્ણ કરશે, સરકાર કરશે 10 હજાર કરોડની મદદ

111views

નાણાંમંત્રી નિર્મલા સીતારમણે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. જમાં તેમણે જણાવ્યુ હતુ કે, દેશભરમાં અટકી ગયાલે એવા હાઉસિંગ પ્રોજેક્ટ જે નોન એનપીએ છે. તેમજ દેવાળુ ફૂંકાયેલા નથઈ તેમને પૂરા કરવા માટે સ્પેશ્યલ વિન્ડોની મદદ આપવામાં આવશે. હાઉસિંગ તેમજ બેન્કિંગ સેક્ટરના એક્સપર્ટ તેનું સંચાલન કરશે. સરકાર તેના માટે 10 હજાર કરોડ રૂપિયા આપશે અને લગભગ આટલી જ રકમ અન્ય રોકાણકારો આપશે.

વધુમાં જણાવ્યુ હતુ કે, 25 લાખ સુધીના ટેક્સ ડિફૉલ્ટર પર કાર્યવાહી માટે સિનિયર અધિકારીની મંજૂરી લેવી પડશે. ઇનકમ ટેક્સમાં ફેસલેસ એસેસમેન્ટ શરુ થશે, તેના માટે નોટિફિકેશન જાહેર થયું છે. ઔદ્યોગિક ઉત્પાદનમાં વૃદ્ધિ થઇ રહી છે. નાના કરદાદાઓ પર ઇનકમ ટેક્સમાં કોઇ ખામી રહેવા પર કાર્યવાહી નહિ થાય

 

Leave a Response

error: Content is protected !!