Corona Update

જમાતી બાદ રોહિંગ્યા : મરકજમાંથી રોહિંગ્યા મુસ્લિમ થયા ગાયબ,અમિત શાહે રાજ્યોને કર્યા એલર્ટ

પ્રતિકારાત્મક
1.03Kviews
  • દિલ્હી મરકજમાંથી ભાગી ગયા છે કેટલાક રોહિંગ્યા મુસ્લિમ
  • ગૃહમંત્રી અમિત શાહે તમામ રાજ્યોને કર્યા એલર્ટ 
  • દિલ્હી અને ઉત્તર પ્રદેશમાં પોલીસની શોધખોળ ચાલુ છતા નથી મળ્યા એક પણ રોહિંગ્યા 
  • દેશના અલગ અલગ ભાગમાં વહેંચાય ગયા હોવાની આશંકા  
  • જમાતીઓની જેમ જ રોહિંગ્યાનું કોરોના ફેલાવવાનું કાવતરુ 
  • ભારતમાં કોરોના કરતા વધારે ખતરો જમાતી અને રોહિંગ્યાથી છે.

દિલ્હી પોલીસની ક્રાઈમ બ્રાંચને જાણવા મળ્યું છે કે માર્ચના બીજા પખવાડિયામાં વિવિધ રાજ્યોના સેંકડો રોહિંગ્યા મુસ્લિમોએ પણ તબ્લીગી મારકજમાં ભાગ લીધો હતો. મારકજ માં સામેલ જમાતીઓ સાથે, તેઓ પણ મકરજથી બહાર આવી ગયા, પરંતુ તેઓ પાછા ક્યાં ગયા તેનો પત્તો નથી મળ્યો. 

 હજુ જમાતીઓની એક આફતમાંથી બહાર નથી નિકળી શકાયું ત્યાં તો બીજી મુશ્કેલી ઉભી થઈ ગઈ છે. ભારત સરકાર અને સુરક્ષા એજન્સીઓના રિપોર્ટમાં બહાર આવ્યું છે કે મરકજમાં જમાતીઓની સાથે રોહિંગ્યા મુસ્લિમ પણ સામેલ હતા. જેઓ મરકજમાંથી બહાર આવીને ક્યાં ગયા તેની ભાળ મળી નથી. અત્યારે કોરોના કરતા વધુ ખતરો આ રોહિંગ્યા મુસ્લિમનો છે. કારણ કે તેઓ દેશના અલગ અલગ ખુણે પથરાય ગયા હશે તો ભારત માટે મુશ્કેલીઓ વધશે.

 આ ખબર મળતા જ દિલ્હીના અલગ અલગ વિસ્તારમાં પોલીસે છાપેમારી શરૂ કરી દીધી હતી. આમ છતા એક પણ રોહિંગ્યા હાથ લાગ્યો નથી. આ કારણ કે જ ગૃહ મંત્રાલયે તમામ રાજ્યોને એલર્ટ રહેવાના આદેશ આપ્યા છે અને દરેક રાજ્યોને શોધખોળ કરવાના પણ ચુસ્તપણે આદેશ આપ્યા છે.

ગૃહમંત્રી અમિત શાહે આ બાબતે તમામ રાજ્યોને પહેલા ખાસ રોહિંગ્યા મુસ્લિમને શોધવા માટે નિવેદન બહારલ પાડ્યું છે. જો કે અત્યારે તેનો સૌથા વધારે ખતરો દિલ્હી અને ઉત્તર પ્રદેશમાં છે. જો રોહિંગ્યા મુસ્લિમ જમાતીઓની જેમ કરશે તો ભારતની અત્યાર સુધીની તમામ મહેનત પાણીમાં જતી રહેશે. ભારતના લોકો દ્વારા લોકડાઉનનો કોઈ મતલબ નહિ રહે. આથી કોરોનાથી બચવા માટે એક એક રોહિંગ્યા પકડાય જાય તે અત્યંત જરૂરી છે.

Leave a Response

error: Content is protected !!