Corona Update

શોપિંગ મોલ્સ અનલોક થશે પણ આ રહેશે નિયમો…શોપિંગ કરતા પહેલા ખાસ વાંચી લેજો સરકારી પરિપત્ર

2.51Kviews

8 જુનથી દેશભરમાં શોપિંગ મોલ્સ અને ધાર્મિક સ્થળ ખુલા જઈ રહ્યા છે પણ સાથે જ ચુસ્ત નિયમ પાલન કરવા પણ જરૂરી છે. જો તમે પણ શોપિંગ કરવા જવાના હોય તો આ નિયમો ધ્યાનથી વાંચવા જરૂરી છે.

મોલ માટે આ નિયમોનું કરવું પડશે પાલન

  • એન્ટ્રેસ અને હેન્ડ સેનિટાઈઝર અને થર્મલ સ્ક્રિનિંગ જેવા ઉપાયો રાખવા અનિવાર્ય, માત્ર લક્ષણ વગરના લોકોને જ પ્રવેશની મંજૂરી
  • પાર્કિંગ અને મોલ પરિસરોની બહાર પણ સોશિયલ ડિસ્ટેસિંગનું પાલન અનિવાર્ય છે
  • હોમ ડિલિવરી માટે જઈ રહેલા વર્કર્સના થર્મલ સ્ક્રીનિંગ મોલ્સ ઓથોરિટી અને સુનિશ્વિત કરવાની રહેશે
  • એલીવેટરમાં એકવારમાં જનારા લોકોની સંખ્યા સોશિયલ ડિસ્ટેસિંગના નિયમોના હિસાબથી નક્કી કરવાની રહેશે. એક્સેલેટરમાં એક પગથિયું છોડીને બીજા ઉપર વ્યક્તિ ઊભા રહેશે.
  • મોલમાં એર કન્ડિશનિંગ, વેન્ટિલેશન અને સીપીડબ્લ્યૂની ગાઈડલાઈનનું પાલન કરવું જરૂરી છે. એર કન્ડિશનરનું તાપમાન 24-30 ડિગ્રી સેલ્સિયન્સ વચ્ચે રાખવું જોઈએ. રિલેટિવ હ્યૂમિડિટી 40-70 ટકા બનાવી રાખવી પડશે.
  • મોલમાં ગેમિંગ સેક્શન, બાળકોમાં રમવાની જગ્યાએ અને સિનેમા હોલ બંધ રહેશે. ફૂડ કોર્ટ અને રેસ્ટોરન્ટમાં બેશવાની ક્ષમતા 50 ટકા રહેશે.

Leave a Response

error: Content is protected !!