રાજનીતિ

વિજય રૂપાણીની ઉપસ્થિતિમાં “રાષ્ટ્રીય એકતા દિવસે ”અમદાવાદ ખાતે રન ફોર યુનિટી કાર્યક્રમનું આયોજન

78views

આવતીકાલે એટલે કે 31 ઓક્ટોબરના સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ “રાષ્ટ્રીય એકતા દિવસ” તરીકે ઉજવવામાં આવે છે.તેને અંતર્ગત આવતીકાલે સવારે ૬.૧૫ કલાકે આયોજીત ‘રન ફોર યુનિટી’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

“રાષ્ટ્રીય એકતા દિવસ” જે.ડી.નગરવાલા પોલીસ સ્ટેડીયમ,શાહીબાગ,અમદાવાદ ખાતે ધામધૂમથી ઉજવાનાર છે જેમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની ઉપસ્થિતિમાં વિવિધ કાર્યક્રમ યોજાનાર છે તો ચાલો સૌ જોડાઇએ રાષ્ટ્રીય એકતા યાત્રામાં…

Leave a Response

error: Content is protected !!