જાણવા જેવુરાજનીતિ

મહારાષ્ટ્રમાં કેસરિયો લહેરાયો અને કલમ 370 ફળી ફરી મોદી મોદી…

112views

આજે મહારાષ્ટ્ર અને હરિયાણા વિધાનસભા ચૂંટણી 2019ના રિઝલ્ટનો દિવસ છે, ત્યારે બધાની નજર આ ઇલેક્શન પર છે, કારણ કે એક્ઝિટ પોલ મુજબ તો બંને રાજ્યમાં ભાજપ સરકાર બનાવતી જોવા મળી રહી છે. આ ઉપરાંત કાશ્મીરમાંથી આર્ટિકલ 370 હટાવાયા બાદ આ પહેલું ઇલેક્શન છે, એટલે લોકો આતુરતાથી રાહ જોઇ રહ્યા છે કે બંને રાજ્યોમાં કોણ સરકાર બનાવશે.હવે ઇંતજાર ખત્મ હાજર છે બીજેપી વિજેતા બની.

ત્યારે ભાજપનો રસ્તો સાફ થઈ ગયો છે અબે તેમને જંગી બહુમતી મળી છે લાગે છે કાશ્મીરમાં 370 હટાવાથી મહારાષ્ટ્રીયન ખુશ ખુશાલ છે.

Leave a Response

error: Content is protected !!