Corona Update

સલમાન ખાને તબલીગીઓને જોકર કહ્યા, જુઓ વિડીયો દબંગ ખાને તો તબલીગીઓની પાંસળી એક કરી નાખી

1.29Kviews

કોરોનાવાયરસના વિનાશને ધ્યાનમાં રાખીને સલમાન ખાન સતત આ રોગચાળા અંગે વીડિયો અને ફોટો શેર કરીને જાગૃતિ લાવવાનો પ્રયાસ કરી રહ્યો છે. હાલમાં જ સલમાન ખાનનો એક વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે ડોકટરો અને પોલીસને પરેશાન કરતા તબલીગીઓને ઠપકો આપતો જોવા મળી રહ્યો છે. આડકતરી રીતે સલમાન ખાને તબલીગીઓની ધુલાઈ કરી નાખી છે. 

Leave a Response

error: Content is protected !!