રાજનીતિ

ગુજરાત આરોગ્ય અને કલ્યાણ વિભાગમાં નોકરી માટે સુવર્ણ તક, નહિ આપવી પડે પરિક્ષા સીધી અરજી

1.51Kviews


ગુજરાત આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગમાં નોકરી મેળવવાની સુવર્ણ તક સામે આવી છે. પાત્ર અને રસ ધરાવતા ઉમેદવારો જે અહીં નોકરી કરવા માટે તૈયાર છે, તેઓ સત્તાવાર વેબસાઇટ દ્વારા અરજી પ્રક્રિયા પૂર્ણ કરી શકે છે.

  • પોસ્ટનું નામ: પ્રોફેસર, સહયોગી પ્રોફેસર, સહાયક પ્રોફેસર, શિક્ષકની પોસ્ટ
  • પોસ્ટ સંખ્યા: કુલ 686 પોસ્ટ્સ
  • મહત્વપૂર્ણ તારીખો:
  • અરજી ફોર્મ સબમિટ કરવાની પ્રારંભ તારીખ: 29 મે, 2020
  • અરજી ફોર્મ સબમિટ કરવાની છેલ્લી તારીખ: 26 જૂન, 2020
  • ઉમંર શ્રેણી: આ પદ માટે અરજી કરવાની ઉમેદવારોની મહત્તમ વય 35, 43 અને 45 વર્ષની પોસ્ટ્સ અનુસાર નક્કી કરવામાં આવી છે.

અરજી કરવા અહિ ક્લિક કરો

Leave a Response

error: Content is protected !!