રાજનીતિ

સૌરાષ્ટ્રમાં ખારા પાણીને શુદ્ધ કરવાની રાજ્યસરકારે કરી ઘોષણા

109views

ગુજરાતએ ભારતનો સૌથી મોટો દરિયાકિનારો ધરાવે છે ત્યારે એ દરિયાના ખારા પાણીને ઉપયોગ લઈ શકે તે માટે ગુજરાત સરકારે વિચાર-વિમર્શ કરી આખરે સૌરાષ્ટ્રના 8 દરીયાકિનારા પર ખારા પાણીને શુદ્ધ કરવા માટે પ્લાન્ટ્સ મુકવાની જાહેરાત સાથે એ પાણી જાહેર અને ખાનગી ભાગીદારિના ધોરણે વપરાશકારોને માત્ર 5.7પૈસા પ્રતિ લીટર આપવાની પણ વાત કરી છે.


આ પગલાંથી સરકાર દરિયાના ખારા પાણીનો પણ કેમ ઉપયોગ કરી શકાય જેથી ગુજરાતની પાણીની સમસ્યાઓ નિવારી શકાય એ મામલે સરકાર ગંભીરતાથી વિચારી એ દિશામાં આગળ વધી રહી છે.

Leave a Response

error: Content is protected !!