Corona Update

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ માટે સૌથી મોટા સમાચાર, નહિ લેવાય પરિક્ષાઓ

524views

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં લેવાનાર તમામ પરીક્ષાઓ કોરોનાને લીધે હાલ પુરતી રાખવામાં આવી મોફુક..

યુનિવર્સિટીએ સતાવાર રીતે કરી જાહેરાત..

યુનિવર્સિટીેએ વિદ્યાર્થીઓ અને વાલીઓને માંગને ધ્યાનમાં રાખીને લીધો નિર્ણય

જુલાઈમાં લેવાની હતી પરિક્ષા જે મોકુફ રાખી છે

નવી તારીખ આગામી સમયમાં જાણ કરવામાં આવશે

Leave a Response

error: Content is protected !!