Corona Updateરાજનીતિ

વાલીઓમાં આનંદો..! શિક્ષણ સચિવ વિનોદ રાવનું ફી મુદ્દે મોટું એલાન, શાળા એક પણ રૂપિયો ઉઘરાવશે તો….

3.55Kviews

ગાંધીનગર : ફી મુદ્દે દબાણ કરતી સ્કૂલો વિરુદ્ધ થશે કાર્યવાહી

  • શિક્ષણ સચિવ વિનોદ રાવ એ તમામ જિલ્લાના ડીએઓને કર્યો આદેશ
  • જો કોઈ શાળા ફરજિયાત ઉઘરાવે તો ફરિયાદ કરવા સરકારની અપીલ
  • ફી મુદ્દે દબાણ કરતી સ્કૂલો વિરોધ થશે કાર્યવાહી
  • ત્રણ મહિના સુધી સ્કૂલ સંચાલકો ફી મુદ્દે દબાણ નહીં કરી શકે
  • સ્ટેશનરી ટ્રાન્સપોર્ટર્સના નામે નાણાં ઉઘરાવતી શાળાઓ સામે પણ થશે કાર્યવાહી
  • સ્કૂલમાં સ્ટેશનરી વેચતા સંચાલકો સામે થશે કાર્યવાહી
  • વાલીઓ માસિક હપ્તા થી ફરી શકશે
  • માર્કશીટ અને લિવીંગસર્ટી પણ અટકાવી શકશે નહિ
  • આ વર્ષે શાળાઓ ફીમાં કોઈ પણ વધારો કરી શકાશે નહિ
  • ટ્રાન્સપોર્ટેશન કે અન્ય કોઈ એક્ટિવિટીની ફી શાળા ઉઘરાવી શકશે નહિ
  • 15 ઓગસ્ટ સુધી શાળાઓ બંધ રહેશે, ડિજીટલ શિક્ષણ શરૂ

સ્કૂલોની મનમાની મામલે શિક્ષણ સચિવ વિનોદ રાવે જવાબ આપતા કહ્યું કે જો કોઈ સ્કૂલો ફી ઉઘરાવશે તો પગલા લેવામાં આવશે.. કોઈપણ શાળા આ પ્રકારની ઉઘરાણી નહીં કરી શકે.. અને જો કોઈ શાળા ઉઘરાણી કરતી હશે તો કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.. અને જે લોકો ફી આપી શકે તેવા હોય તો એ લોકો ફી ભરી શકે છે. પણ ન ભરી શકે તેવા વાલીઓ પર દબાણ ન કરવું જોઈએ.

Leave a Response

error: Content is protected !!