વિકાસની વાત

કોંગ્રેસના શશિ થરુરનો વિવાદિત ફોટો ભારતની ક્રિકેટ મેચ દરમિયાન થયો વાઈરલ…

103views

 કોંગ્રેસના દિગજ્જ નેતા શશિ થરુરનો વિવાદિત ફોટો ભારત અને ઈંગ્લેન્ડની મેચ દરમિયાન બહાર આવ્યો છે. શશિ થરુરના આ ફોટોને લઈને તેના પર મીમ્સ બની રહ્યા છે અને રાજકીય વિવાદ પણ શરૂ થયો છે. ફોટોમાં દેખાતી યુવતી કોણ છે તેવા પણ સવાલો ઉભા થયા છે.

મહત્વનું છે કે કોંગ્રેસના હજુ 2019માં કરારી હારનો સ્વાદ ચાખીને ઉભી નથી થઈ ત્યારે તેમના નેતાઓના આ પ્રકારના ફોટો કોંગ્રેસની મુશ્કેલી વધારી શકે છે.

 

આ સિવાય ભારતની હાર બાદ લોકોએ અલગ અલગ મીમ્સ બનાવીને સોશિયલ મીડિયામાં વાઈરલ કર્યા હતા.

Leave a Response

error: Content is protected !!