Corona Update

ગાંધીનગરથી મોટા સમાચાર પુર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા ‘બાપુ’ને કોરોના

1.9Kviews

પુર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હોય છે. બાપુને કોરોના થતા રાજકીય બેડામાં ચકચાર મચી જવા પામી છે. આ પહેલા કોંગ્રેસના ભરતસિંહ સોલંકીને કોરોના પોઝિટિવ આવ્યો હતો. રાજકીય નેતાઓમાં કોરોનાના એક પછી એક કેસ આવી રહ્યા છે.

  • શંકરસિંહ વાઘેલાને હોમ ક્વોરન્ટાઈન કરાયા
  • આરોગ્યની ટીમ બાપુના ઘરે પહોંચી

Leave a Response

error: Content is protected !!