રાજનીતિ

28 જુને મન કી બાત, તમારે કોઈ સુચન કરવા હોય તો આ રીતે કરો..PM મોદી અમુક વિચારોનો કરશે ઉલ્લેખ

539views

વડા પ્રધાન નરેન્દ્ર મોદી આ મહિને 28 જૂને દેશવાસીઓ સાથે ‘મન કી બાત’ યોજશે. તેમણે એઆઈઆર પર પ્રસારિત થનારા માસિક રેડિયો કાર્યક્રમ ‘મન કી બાત’ માટે તેમણે દેશવાસીઓ પાસેથી સૂચનો માંગ્યા છે. તમે આ પ્રોગ્રામ માટે તમારા વિચારો અને સૂચનો પણ શેર કરી શકો છો. વડા પ્રધાન મોદી તેમના કાર્યક્રમમાં કેટલાક પસંદ કરેલા વિચારો અને સૂચનોનો સમાવેશ કરશે.


તમે 1800-11-7800 પર સંદેશ રેકોર્ડ કરી અને મોકલી શકો છો. ફોન લાઇન 24 જૂન સુધી ખુલી રહેશે. ઉપરાંત, નમો એપ્લિકેશન અથવા my government વેબસાઈટ પર લખી શકે છે. અહિ ક્લિક કરીને મોકલો તમારો અભિપ્રાય

https://www.narendramodi.in/hi/share-your-ideas-and-suggestions-for-mann-ki-baat-now-june-2020-550156

Leave a Response

error: Content is protected !!