રાજનીતિ

ચોંકાવનારો ખુલાસો..! સુશાંત સિંહને કરન જોહરે ફિલ્મમાં બેન કર્યો હતો ? તેના લીધો હતો દુ:ખી ?

10.2Kviews

સુશાંતના નિધન બાદ કરણ જોહર અને આલિયા ભટ્ટ પર સવાલો ઉભા થયા, લોકોએ સોશિયલ મીડિયા પર ખરી ખોટી સંભળાવી. બોલિવુડ મીડિયા રિપોર્ટસ પ્રમાણે કેટલાક બેનરે સુશાંતને બેન કર્યો હતો. એક ઈન્ટરવ્યુમાં સુશાંતે કહ્યુ હતુ કે બોલિવુડના લોકો તેને પરિવારની જેમ સ્વીકારતા નથી અને તેને કોઈ પાર્ટીમાં પણ બોલાવતા નહિ. કારણ કે તે સ્ટાર કિડ નથી.

  • નેપોઝિટમ અને પરિવારવાદને લઈને સવાલો ઉઠ્યા
  • શું બોલિવુડમાં નામ અને કામ મેળવવા માટે બોલિવુડનું બેકગ્રાઉન્ડ હોવુ જરૂરી છે ?
  • સુશાંતનું બોલિવુડમાંથી કોઈ નજદીકી મિત્ર કેમ ન હતુ ?
  • કેમ બધા સુશાંતની મજાક બનાવતા હતા ?


જ્યારે કરણે ટ્વિટ કરીને કહ્યું કે આ સમાચારથી તેનું દિલ તૂટી જાય છે ત્યારે લોકોએ તેમને જોરદાર ટ્રોલ કર્યા. કેટલાક તેમને ‘હાઈપ્રોક્રાઇટ’ કહેતા હતા, કેટલાક તેમને નેપોટિઝમના પ્રમોટર કહેતા હતા. આ સાથે જ તેણે આલિયાની સાથે સુશાંતની કેવી મજાક ઉડાવી તે પણ યાદ કરાવ્યું. કરણ જોહરના ટ્વીટ પર લોકોના પ્રતિસાદમાં તમે સ્પષ્ટ ગુસ્સો જોયો હશે. તે જ રીતે, આલિયાના ટ્વિટ પર, લોકોએ ગુસ્સો ઠાલવ્યો.

Leave a Response

error: Content is protected !!