જાણવા જેવુ

સિંગતેલ ખાવાના અનેક ફાયદા.. વિદેશીઓ કંપનીઓ આપણને ભરમાવી નફો કરી ગઈ અને આપણું સ્વાસ્થ પણ બગાડ્યું

2.43Kviews

મગફળીનું તેલ દુનિયાનું સર્વશ્રેષ્ઠ ખાવા નું તેલ છે. ચાલો ફરીથી સ્વદેશી અપનાવીએ અને વિદેશી તેલને બાય બાય કહીએ.
✅ મગફળી સૌરાષ્ટ્ર ની જીવાદોરી પહેલે થી કહેવાય છે.
✅ વિશ્વપ્રસિદ્ધ અમેરિકન હાર્ટ એસોસિયેશને 7 લાખ લોકો પર પરીક્ષણ કરી તારણ આપ્યું.
✅ આપણા મન માં આવું ઘુસાડી દીધું છે કે સીંગતેલ ખાવા થી હાર્ટએટેક ના શિકાર બનો છો પણ એ વાત ખોટી છે.
✅ સીંગતેલ માં 11% વિટામિન ઈ રહેલુ હોય છે.
✅ કેન્સર ના કોષો ની વૃધ્ધિ અટકાવે છે મેડિકલ જર્નલે સાબિત કર્યું છે.
✅ આખું ગુજરાત માત્ર ને માત્ર સીંગતેલ ખાય આવું કરવા નું છે.
✅ પેલા લોકો સીંગતેલ જ ખાતા 100 વર્ષ સુધી તંદુરસ્ત જીવતા આપણી વચ્ચે જોઇએ છીએ.
✅ વાસ્તવ માં સીંગતેલ રોગો સામે આપણને રક્ષણ આપે છે.
✅ આ વિદેશી તેલ ના રવાડે ચડ્યા એમાં જુવાનીમાં હાર્ટએટેક, નળી બ્લોક થવી, બલ્ડપ્રેશર, ડાયાબિટીસ વગેરે બીમારી આપણે જોઈએ છીએ.
✅ વિદેશી કંપની ના ષડયંત્રના કારણે અત્યારે દેશ મા કુલ 220 લાખ ટન ખાદ્યતેલ ની જરૂરિયાત માંથી 100 લાખ ટન પામ તેલ ખવાય છે, 30 થી 35 લાખ ટન સોયાતેલ ખવાય છે, ને 20 થી 25 લાખ ટન સૂર્યમુખી નું તેલ ખવાય છે, આ બધા તેલ વિદેશ થી આવે છે.
✅ 1993 પહેલા આખો દેશ સીંગતેલ જ ખાતો હતો પણ આ વિદેશી કંપનીઓએ સીંગતેલ ને એટલું બદનામ કરી નાખ્યું કે આપણા લોકો સીંગતેલ થી ખુબજ દૂર થઈ ગયા છે.

Leave a Response

error: Content is protected !!