Corona Update

નવું આવ્યું..મોબાઈલ પર એક છીંક ખાવાથી થઈ જશે કોરોના ટેસ્ટ.

952views

માર્કેટમાં નવું રિચર્સ આવ્યું છે.મોબાઈલ પર એક છીંક ખાવાથી કોરોના ટેસ્ટ થઈ જશે. અમેરિકાના વૈજ્ઞાનિકોએ એક ડિવાઈસ શોધી કાઢ્યું છે. હવે માત્ર એક જ મીનિટમાં તમારા મોબાઈલ દ્વારા ખબર પડી જશે કે તમને કોરોના છે કે નહિ.

કેવી રીતે કામ કરશે ?

ડિવાઇસનો પ્રોટોટાઇપ 1 ઇંચ પહોળો છે. તેને બ્લૂટુથ દ્વ્રારા સ્માર્ટફોન સાથે જોડી શકાય છે. યુઝરને પોતાના સ્લાઇવાનો માઇક્રોસ્કોપિક પાર્ટિકલ નાંખતા પહેલાં ફોનના ચાર્જિંગ પોર્ટમાં સેન્સર લગાવી એપ ચાલુ કરવાની રહેશે. એક મિનિટમાં મોબાઇલની સ્ક્રીન પર રિઝલ્ટ આવી જશે.


સેન્સરને આશરે 1 વર્ષ પહેલા બનાવવાનું શરૂ કરાયું હતું
રિસર્ચ ટીમનું કહેવું છે કે સ્માર્ટફોનથી સેન્સરને જોડવાથી એક મિનિટમાં જાણી લેશે કે જે વ્યકિતએ સ્માર્ટફોન પર છીંક્યું કે ઉધરસ ખાધી તેને ચેપ છે કે નહીં. સેન્સર ડેવલોપ કરનારી ટીમના પ્રમુખ પ્રોફેસર મસૂદ તબીબ-અઝહરનું કહેવું છે કે આ સેન્સરને આશરે 1 વર્ષ પહેલા બનાવવાનું શરૂ કરાયું હતું. તેમણે કહ્યું કે તેનો હેતું ઝીકા વાઇરસનો પતો લગાવવાનો હતો.

Leave a Response

error: Content is protected !!