રાજનીતિ

MSME સેકટરના વિકાસને વધુ પ્રોત્સાહન આપવા ઐતિહાસિક નિર્ણય કરતું રાજ્ય મંત્રીમંડળ

114views

મુખ્યમંત્રીશ્રીના અધ્યક્ષસ્થાને રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં MSME સેકટરના વિકાસને વધુ પ્રોત્સાહન આપવા અને તેજ ગતિ સાથે પારદર્શિતા-રોજગાર સર્જનમાં વૃધ્ધિ આપતો ઐતિહાસિક નિર્ણય રાજ્યના મંત્રીમંડળ દ્વારા કરવામાં આવ્યો છે. રાજ્યમાં મહત્તમ રોજગારી પૂરી પાડતા MSME સેકટરને ‘ઇઝ ઓફ ડૂઇંગ બિઝનેસની’ નવી દિશા આપતી રાજ્ય સરકાર

MSME સેકટરના વિકાસ માટે શું નિર્ણયો લેવાયા?:

  1. MSME એકમોની સ્થાપના-સંચાલન માટે જરૂરી વિવિધ મંજૂરીઓ-એપ્રુવલ્સ લેવામાંથી ત્રણ વર્ષ સુધી મુકિત આપવામાં આવી.
  2.  ડેકલેરેશન ઓફ ઇન્ટેટ રજૂ કરીને તૂર્તજ MSME એકમ કાર્યરત થઇ શકશે. ૩ વર્ષની સમયાવધિ બાદ ૬ મહિનામાં જરૂરી પરવાનગીઓ-મેળવી લેવાની રહેશે.
  3.  MSME એકમોને સ્થાપનામાં સહાય-સહયોગ આપવા રાજ્યકક્ષાએ – જિલ્લાકક્ષાએ એમ બે નોડલ એજન્સી ઇન્વેસ્ટર ફેસિલિટેશન એજન્સી તરીકે કાર્યરત કરાશે.

Leave a Response

error: Content is protected !!