રાજનીતિ

રાજ્યમાં એમ.બી.બી.એસ.ની સીટો વધારવા માટે રાજ્ય સરકારની પહેલ

117views

ગુજરાત દરેક ક્ષેત્રે પ્રગતિના પંથે છે ત્યારે રૂપાણી સરકાર સતત યુવાનો માટે રોજગારની તકો મળી રહે,વિદ્યાર્થીને સ્કોલરશીપ મળે જેથી એક સુશિક્ષિત સમાજ તૈયાર થાય એ દિશામાં કાર્યરત જોવા મળે છે.મેડિકલક્ષેત્રે  વિદ્યાર્થી ઘર આંગણે જ શિક્ષણ મેળવી શકે એ માટે રાજ્યમાં એમ.બી.બી.એસ.ની સીટો વધારવા માટે રાજ્ય સરકાર દ્વારા પહેલ કરવામાં આવી છે.

મેડિકલક્ષેત્રે સીટો વધારવા અંગે નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે જણાંવ્યું છે કે રાજ્યના નર્મદા, નવસારી અને પોરબંદર જિલ્લાઓમાં નવી મેડીકલ કોલેજો શરૂ કરવા કેન્દ્ર સરકારમાં દરખાસ્ત કરાશે.

Leave a Response

error: Content is protected !!