વિકાસની વાત

સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે સઘળા આયોજનનું બારીકાઈથી નિરીક્ષણ કરતા નડ્ડા

223views

વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા એટલે “સ્ટેચ્યુ ઓફ યુનિટી” 31 ઓક્ટોબર 2018 ના રોજ દેશનાં વડા પ્રધાન માનનીય શ્રી નરેન્દ્ર મોદી હસ્તક લોકાર્પણ કરવામાં આવ્યુ હતું. રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ જે.પી.નડ્ડાજીએ કેવડિયા કોલોની ખાતે આવેલ ” સ્ટેચ્યુ ઓફ યુનિટી”ની શુભેચ્છા મુલાકાત લીધી હતી. આ પ્રસંગે પ્રદેશ અધ્યક્ષ શ્રી જીતુભાઈ વાઘાણી, રાષ્ટ્રીય સહ-સંગઠન મહામંત્રી શ્રી વી.સતીષજી, માન. મંત્રી શ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા તથા પ્રદેશ મહામંત્રી શ્રી ભરતસિંહ પરમાર પણ વિશેષ ઉપસ્થિત રહ્યાં હતાં.

Leave a Response

error: Content is protected !!