Corona Update

અમદાવાદના શાહપુરમાં રમઝાન માટે બહાર નિકળતા લોકોની દાદાગીરી,પોલીસ પર પથ્થરમારો,PIને ઈજા

992views
  • અમદાવાદના રેડ ઝોન વિસ્તાર શાહપુરમાં પોલીસ પર ગઈ કાલે પથ્થર મારો થયો 
  • મોડી રાત્રે પોલીસે 15  પથ્થરમારો કરનાર નરાધમોને  સંકંજામાં લીધા
  • તમામને મેથીપાક ચખાડીને પોલીસ સ્ટેશન લવાયા અને કાર્યવાહી કરી 
  • રમઝાન માટે બહાર નીકળ્યા હતા અમુક દેશવિરોધી તત્વો

શાહપુર એ ગુજરાત, અમદાવાદનો રેડ ઝોન છે. અહીં રમઝાન દરમિયાન લોકો રસ્તા પર એકઠા થયા હતા. પોલીસે લોકડાઉન ટાંકીને રોકવાનો પ્રયાસ કર્યો ત્યારે તેઓએ પથ્થરમારો કર્યો. આ ઘટના શુક્રવાર (8 મે, 2020) ની છે. બેકાબૂ ટોળાને વિખેરવા પોલીસે લાઠીચાર્જ અને ટીયર ગેસનો સહારો લેવો પડ્યો હતો.

સલામ છે ગુજરાત પોલીસ

અમદાવાદના શાહપુર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા સિનિયર પીઆઇ પથ્થરમારામાં માથા ઉપર પથ્થર વાગ્યો હોવા છતાં પણ ફરજ ઉપર હાજર રહ્યા હતા

 

પોલીસ નાયબ પોલીસ કમિશનર વિજય પટેલે પણ આ ઘટનાની પુષ્ટિ કરતા કહ્યું કે 15 લોકોને કબજે લેવામાં આવ્યા છે. હવે પરિસ્થિતિ સંપૂર્ણ નિયંત્રણમાં છે. શાહપુર પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ આર.કે.અમિને જણાવ્યું હતું કે લોકડાઉનનો ભંગ કરવા બદલ અટકાયત કરાયેલા લોકો વિરુદ્ધ કલમ 188 અને રોગચાળાના રોગો અધિનિયમ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.

Leave a Response

error: Content is protected !!