Corona Update

સુરત હિરા માર્કેટ ચાલુ રાખવા ગાઈડલાઈન જાહેર, ધ્યાનથી વાંચી લેજો બાકી મસમોટો દંડ ભરવો પડશે

1.5Kviews

તા. ૧૦/૭/૨૦૨૦ બાદ સામાન્ય જનજીવનને ચાલું કરવા હેતું અનલોક-૧ જાહેર કરવામાં આવેલ છે. જે મુજબ શહેરના વિવિધ વિસ્તારોમાં હીરા માર્કેટ ચાલુ કરવામાં આવશે, આ વિસ્તારોમાં કોવિડ નું સંક્રમણ ન થાય એ માટે ચૂસ્ત નિયમોનું પાલન કરવામાં આવશે. જેના વિશે સમજ આપતી માર્ગદર્શિકા જાહેર કરવામાં આવેલ છે

Image
Image
Image
Image
Image
Image

Leave a Response

error: Content is protected !!