રાજનીતિ

રાજ્ય સરકારના સફળ પ્રયત્નો: યાત્રિકો તળેટીથી રોપ વે મારફતે પહોંચી શકશે સીધા જ ત્રીજી ટૂંક અંબાજી

83views

રાજ્ય સરકારએ આપણું પર્યટન સ્થળ જૂનાગઢની કાયા પલટ કરી એક સુંદર પર્યટન સ્થળ બનાવા માટે ઉષા બ્રેંકો દ્વારા આ કામગીરી ઝડપભેર હાથ ધરાઇ રહી છે.જે અંતર્ગત વિવિધ કાર્યો કરવામાં આવનાર છે.

  • આગામી 3 થી 5 મહિનામાં કામગીરી પૂર્ણ થતાં યાત્રિકો ગિરનાર તળેટીથી રોપ વે મારફતે સીધા જ ત્રીજી ટૂંક અંબાજી પહોંચી શકશે.
  • ઉપરકોટ ડેવલપમેન્ટ કામો સાથે નરસિંહ મહેતા સરોવર બ્યુટીફિકેશન કામ હાથ ધરાઇ રહ્યા છે.
  • આ યાત્રાધામ સહિત સાસણ ગીર સિંહ દર્શન અને ભગવાન સોમનાથદાદાના દર્શનની એક આખી ટુરિઝમ સર્કિટ ડેવલપ કરાશે.

 

 

જૂનાગઢ ગિરનાર રોપ વે કામગીરીની પ્રગતિનું નિરીક્ષણ કર્યા બાદ પ્રોજેક્ટની સમીક્ષા કરી હતી.

 

 

 

આ અંગે મુખ્યમંત્રીએ જણાંવ્યુ હતું કે,ગિરનાર અને જૂનાગઢની મુલાકાતે દેશ વિદેશના વધુ ને વધુ પ્રવાસીઓ આવતા થશે. જૂનાગઢમાં સ્થાનિક રોજગારીની તકો વધશે અને આ મહાનગરની ઇકોનોમીને નવો વેગ મળશે.

 

Leave a Response

error: Content is protected !!