જાણવા જેવુ

આજના પાવન પર્વે જાણો સુપર 30 ગુરુઓ વિશે ખાસ …….

265views

અષાઢ સુદ પૂનમ ના દિવસે ઉજવવામાં આવે છે ગુરુપૂર્ણિમા મહોત્સવ.આજે દેશભરમાં બધા શિષ્યો કરશે પોતાના ગુરુનું પૂજન.એક સાચી જીવન જીવવાની પ્રેરણા સાચા ગુરુ પાસે થી જ મળે છે.માટે જ શાસ્ત્રોમાં કહેવાયું છે,

गुरु बिन ज्ञान नही,गुरु बिन ध्यान नही,

गुरु बिन आत्म विचार न लहत है।

 •  સ્વામી શિવાનંદ:

તેઓ વેદાંતાચાર્ય અને સનાતન ધર્મના વિખ્યાત નેતા હતા.
શિવાનંદ દિવ્ય જીવન સંઘના સ્થાપક છે. તેઓએ આધ્યાત્મ,દર્શન,યોગ પર 300 જેટલા પુસ્તકો લખ્યા છે.

 • સંદિપ મહેશ્વરી:

ભારતના સૌથી તેજ ઉન્નતિ અને સફળતા પ્રાપ્ત કરવાની સાથે એક પ્રેરણાત્મક સેમિનાર માટે જાણીતા છે. તેઓ પાસે 1 લાખથી પણ વધારે ભારતીય મોડેલોની તસવીરો ધરાવનાર ફોટોગ્રાફર પણ છે.

 •  રમેશભાઈ ઓઝા:
  રમેશભાઈ એક હિન્દૂ કથા માટે જાણીતા છે.તેઓ “ભાઈશ્રી”ના નામે પણ પ્રખ્યાત છે. તેઓ 13 વર્ષની ઉંમરથી જ આધ્યાત્મ સાથે જોડાયેલા છે.
 • મોરારી બાપુ:
  રામચરિત માનસ પર કથાકાર છે .તેઓનું “સત્ય,પ્રેમ,કરુણા”આ વાક્ય લોકોમાં લોકપ્રિય છે. તેઓ મહુવા ના તલગાજરડામાં જ્ન્મ પામ્યા છે.એક ગુજરાતી હોવા છતાં તેઓ હિન્દીમાં પણ ખૂબ સારી કથા દેશ-વિદેશ કરે છે.
 • શ્રી શ્રી રવિશંકર મહારાજ:
  “આર્ટ ઓફ લિવિંગ”માટે પ્રખ્યાત છે.હંમેશા શાંતિપ્રિય જીવન જીવવાની વાત કરતા આવ્યા છે. તેઓ લાખો લોકોના પ્રેરણા સ્ત્રોત સમાન છે.
 • બાબા રામદેવ:
  બાબા યોગગુરુ તરીકે પ્રખ્યાત છે.તેઓ “પતંજલિ”ના સ્થાપક છે. રામદેવ એક ખૂબ સારા બિઝનેસમેન પણ છે. તેઓ આયુર્વેદીક અને રસાયણ વગરની પ્રોડક્ટ માટે જાણીતા છે તેઓ “સ્વદેશી”વસ્તુ ઉપયોગ કરાવવાના આગ્રહી છે.

 • માતા અમ્રિતાનંદામાઈ:

તેઓ અમ્માના નામે જાણીતા છે.તેઓએ સેવાકીય માર્ગ પસંદ કરી પોતાનું જીવન બસ બીજાની સેવામાં જ વિતાવ્યું જ કરે છે એ પછી દવાઓ,અન્ન,ઘર,શિક્ષણ બધું જરૂરિયાતમદોને પૂરું પાડે છે.તેઓ સાથે અધ્યત્મિક કર્યો પણ કરેછે.તેઓ મનુષ્યમાં આજે લુપ્ત થતી જતી “માણસાઈ”એ દાખવવા માટે પ્રચલિત છે.

 • જ્ઞાન વાત્સલ્ય સ્વામી:

સ્વામીના નામ જેવા જ ગુણો છે.તેઓ BAPSસંસ્થાના સંત છે.તે સ્ત્રી,ધનના ત્યાગી છે.ને પોતાની વાણી ,વર્તન અને જ્ઞાનથી આજકાલના યુવાઓના હૃદયે રાજ કરે છે. તેઓ એ પ્રમુખસ્વામી પાસેથી દીક્ષા પ્રાપ્ત કરેલ છે.

 • પ્રમુખ સ્વામી મહારાજ:

તેઓ ગુજરાતના વડોદરાના ચાણસદ ગામમાં જન્મ પામ્યા ને માત્ર 6 ચોપડી ભણ્યાં પરંતુ તેઓ એ મોટા મોટા મેનેજમેન્ટના ગુરુઓને પાછા પાડે તેવા કામો કર્યા. તેઓ એક આદ્યાત્મિક ગુરુની સાથે સાથે  ખૂબ જ સારા વ્યક્તિ ત્વનાર પુરુષ હતા.95વર્ષેધામગામન બાદ આજે પણ તેમના અનુયાયી મહંત સ્વામી દ્વારા આ દોર ચાલુ જ છે.તેઓ બોચાસણવાસી અક્ષરપુરુષોત્તમ સંસ્થાના પ્રમુખ હતા.તેઓ એ 2 અક્ષરધામોની ભેટ આપી.

 • સ્વામી પ્રભુપદા:

પ્રભુપદાએ 19033માં દીક્ષા લીધી.તેઓનો જન્મ કોલકાતામાં થયો હતો. તેઓનું નામ ભક્તિ વેદાંત સ્વામી હતું.તેઓ ભક્તિ વેદાંત સરસ્વતી પર ખૂબ સારું પ્રભુત્વ ધરાવતા હતા.પ્રભુપદા હિન્દુત્વમાં ઈસ્કોનપંથ સાથે જોડાયેલા હતા.

 • નરેન્દ્ર મોદી:

લોકલાડીલા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીથી કોણ અજાણ હશે? કાર્યકુશળતા,લીડરતા,પ્રામાણિકતા, જેવા ગુણો જોવા મળતા હતા.તેઓ આજે એક રાજનેતા તરીકે ઉભરી આવ્યા છે જેઓ બસ દેશ અને દેશવાસીઓ માટે જ અવિરત ગંગાની જેમ કાર્ય કર્યે જાય છે.

 • શિવ ખેરા:

શિવ ખેરા એક મોટિવેશનલ સ્પીકર તરીકે જાણીતા છે. એક પ્રભાનશાળી વ્યક્તિત્વ ધરાવતા હતા.તેમણે લોકોને પ્રેરણા માટે પુસ્તકો પણ લખ્યા હતા.જેમાં તેઓ પર લખાણ ચોરીની અરોપ પણ લગાવ્યો.છતાં તેઓ મોટિવેશનલ બેસ્ટ સેલર હંમેશા રહ્યા.

 • દલાઈ લામા:

એક ધર્મગુરુ છે.દલાઈ લામાને ઉત્તરાધિકારી પસંદ કરવાનો અધિકાર ધરાવે છે.આ પરંપરા ચીનની જૂના જમાનામાં સ્વીકારતી હતી.

 •  તિરુમલે ક્રિષ્નાચાર્ય:

તેઓ મોર્ડન યોગાના જનક તરીકે જાણીતા છે.તેઓ એ યોગને એક નવું સ્વરૂપ આપ્યું છે.

 • મહર્ષિ મહેશ યોગી:

ધ્યાન -મેડિટેશનમાં તેઓ બધા કરતા એક આગવી તકનીક ધરાવે છે.

 • બી.કે.એસ.લેયનાગર:

તેઓ વિશ્વને યોગા માટે આમત્રિત કરીને યોગને વિશ્વ ફલક પર લઇ ગયા.

 •  કે.પી.જોયસ:

જોયસ પણ યોગ ગુરુ છે. તેઓ અષ્ટાંગ યોગ પધ્ધતિ માટે જાણીતા છે. આ પ્રકારના યોગ આજે દુનિયાભરમાં જાણીતા છે.

 • પરમહંસ યોગનંદ:

યોગા નંદ એક યોગ ગુરુ હતા.તેઓએ પણ યોગનો પ્રચાર પોતાના સમગ્રજીવનભર કર્યો હતો.

 • અબ્દુલ-મલિક:

તેઓ સિરિયાના 5માં ખલીફ હતા.તેઓ પેહલા મુશ્લિમ સભ્ય હતા.તેઓનું મૃત્યુ 9 ઓક્ટોબર 705ના રોજ થયું હતું.

 • રાજેશ કુમાર શર્મા:

તેઓ હંમેશા બાળકોના શિક્ષણની ચિંતા કરતા.તેમાં તેઓને કોઈ રોકી શકતું નહીં.

 • આંનદ કુમાર:

એક શિક્ષણકારી અને ગણિતક માટે તેઓ એ 2002માં બિહાર ખાતે કલાસની શરૂઆત કરી હતી.તેઓ IIT-JEE ના વિદ્યાર્થીઓ ને શિક્ષણ આપે છે.

 • જગદીશાનાનંદજી:

તેઓ ગુજરાતના કપડવંજ ખાતે અવધૂત દરબાર તરીકે પ્રખ્યાત છે.તેઓ ખૂબ સુંદર સુર રેલાવે છે.

 • મુનીબા મઝારી

તેઓ કાર અકસ્માતમાં ઇજાગ્રસ્ત થયા હતા.તેઓનો જન્મ પાકિસ્તાનમાં થયો હતો.તેઓ 21વર્ષીય પહેલા વિહિલચેર ઉપયોગ કરનારા છે.

 • ઉજ્જવલ પટણી:

તેઓ મોટિવેશનલ સ્પીકર છે.તેઓનો જન્મ13,નવેમ્બર 1973,ના રોજ છતિસગઢમાં થયો હતો.તેઓની પુસ્તક “જીત યા હાર” ખૂબ પ્રખ્યાત છે.

 • પ્રિયા કુમારી:

પ્રિયા કુમારી એક ભારતીય લેખિકા છે.તેઓ આઈ એમ અનધર યુ,ધ ઇનસ્પાયરિંગ જર્ની, જેવી સુંદર પુસ્તકોની ભેટ આપી છે.

 • પ્રણવ મુખર્જી:

તેઓ ભારતના રાજીકીય નેતા છે.ભારતના પ્રેસીડન્ટ રહી ચૂક્યા છે.

 • વી.નાનઅમાલ:

તેઓ ખૂબ મોટી ઉંમરના યોગ ગુરુ છે. તેઓની ઉંમર 99વર્ષની છે.તેઓ તામિલનાડુમાં રહે છે.

 • કૈલાસવાડિવો શિવાન:

તેઓ સ્પેસ રીસર્ચ ઓર્ગનાઇઝમાં કામ કરી પ્રમુખ પણ રહી ચૂક્યા છે.તેઓ વિક્રમ સારાભાઈ સ્પેસ સેન્ટરમાં ડિરેક્ટર પણ રહી ચૂક્યા છે.

 • અવધૂત બાબા શિવાનંદ:

બાબા શિવ ભક્ત છે.તેઓ શિવયોગના ગુરુ છે. તેઓ વિનામૂલ્યે ધ્યાન કેન્દ્ર ચલાવે છે. તેઓના પ્રસારણ લાઈવ ટી.વી.પર પણ આવે છે.

 

Leave a Response

error: Content is protected !!