Corona Update

સુરત કોરોનાને લઈને મોટા સમાચાક હિરા બજારમાં વિકએન્ડ લોકડાઉન જાહેર

1.35Kviews

હીરા ઉદ્યોગ પર કોરોનાના કહેરને લઈ મેરેથોન ચર્ચા શરૂ થઈ છે. બેઠકમાં સુરતમાં હીરા બજાર શનિવાર અને રવિવારે બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

  • સુરતની મીની બજાર,ચોકસી બજાર અને મહિધરપુરા હીરા બજાર શનિવારે અને રવિવારે બંધ રહેશે.
  • કોરોના સંક્રમણ ન વધે તે માટે સુરત ડાયમન્ડ એસોસિએશને આ નિર્ણય લીધો છે.
  • બેઠકમાં સુરતના મ્યુનિસિપલ કમિશ્રર બંછાનિધિ પાનીએ સૂચન કર્યું હતું કે, સુરત ડાયમંડ એસોસિએશન તરફથી સારો સહકાર મળ્યો છે.
  • કોઈપણ ડાયમંડ યુનિટમાં કોરોના પોઝિટિવ આવે તો ડાયમંડનો સેક્શન બંધ કરાશે.
  • એકથી વધુ કોરોના પોઝિટિવ આવે તો સ્વયંભૂ યુનિટ બંધ કરાશે.
  • ડાયમંડ બજારમાં 4 થી વધુ હીરા વેપારી એકત્રિત થશે નહીં.
  • કારખાનામાં શિફ્ટ વાઇઝ કામ થાય. સવાર અને સાંજ એમ 2 શિફ્ટમાં ઓછા કામદારોથી કામ થાય.
  • ડાયમંડનું પેકેટ સુપર સ્પ્રેડર ન બને તે માટે કાળજી લેવાય.
  • ડાયમંડ પેકેટ લેવા લઈ જવા ટેકનોલોજીનો ઉપયોગ થાય.
  • ડાયમંડ ફેક્ટરીમાં કામદાર આવે ત્યારે ગાઈડલાઈન મુજબ કામગીરી કરવી,

Leave a Response

error: Content is protected !!