Corona Update

કોરોનાને ભગાવડા અનોખી માનતા.. આ વેપારી રોજ તાપી નદીમાં નાખે છે 500 કિલો બરફ..!

1.16Kviews

 સુરતમાંથી અંધ વિશ્વાસનો એક એવી ઘટના સામે આવી છે. જેણે સાંભળીને કદાચ કોઈને પણ નવાઈ લાગે.

આ કિસ્સો જાણીને તમામના મનમાં એક સવાલ ઉભો થાય છે કે બરફ અને કોરોના વાયરસને શું લાગે વળગે છે? પરંતુ ગમે તે હોય સુરતીઓ કોરોનાને ભગાડવા માટે તાપી નદીમાં રોજનો 500 કિલો બરફ પુલ પરથી ફેંકે છે, અત્યાર સુધી કુલ 3500 કિલો બરફ નદીમાં ફેંકાઈ ચૂક્યો છે.

 તે સાત દિવસમાં સવાર સાંજ બે ટાઈમ વિવેકાનંદ બ્રિજ પરથી 500 કિલો બરફ નદીમાં નાખે છે, બરફ નાખતા એક વ્યક્તિને જ્યારે તેના વિશે પુછવામાં આવ્યું તો તેણે જણાવ્યું હતું કે, મારા સાહેબ કોરોના ભગાડવા બરફ નાંખવાની માનતા રાખી છે. તાપી નદીને ઠંડી કરવા માટે બરફ નદીમાં ફેંકુ છું.

Leave a Response

error: Content is protected !!