Corona Update

વાંચો ગુજરાતમાં તબલીગીઓની પાંચ દાદાગીરી, જેમના લીધે તમે અને હું કારણ વિના સહન કરી રહ્યા છીએ

ફોટો પ્રતિકારાત્મક
1.67Kviews

એક બાજુ દુનિયા છે કે કોરોના સામે લડી રહી છે પણ ભારત અને ગુજરાત આ તબલીગી સામે લડી રહ્યા છે. ભારતમાં જો આવી બુદ્ધિવિનાની પ્રજા ના હોત તો અત્યાર સુધી કોરોના ભાગી ગયો હોત. ભારતમાં આંકડા તો સીધે સીધુ કહે છે જ કે કોરોનાની ગતિ આ અમુક મુસ્લિમ લોકોની દાદાગીરીથી વધી છે.

દાદાગીરી નંબર એક

પહેલાથી જ ભારત સરકારે ઓર્ડર આપ્યો કે લોકડાઉન છે બહાર નથી નિકળવાનું પણ આ અક્કલ મઠિ પ્રજા સમજે તો ને…! આ જમાતીઓએ સરકારના આદેશનું પાલન કર્યા વિના મરકજ એટલે કે ઈસ્લામિક શિક્ષામાં ભાગ લીધો

દાદાગીરી નંબર બે  

મરકજમાં હજારોની સંખ્યામાં ભેગા તો થયા પોલીસે ત્યાંથી પકડ્યા અને શાંતિથી હોસ્પિટલમાં જવાનું કહ્યુ પણ જેમને મગજની જગ્યાએ પથ્થર છે તેઓ ભાગીને ગુજરાતની અલગ અલગ મસ્જિદ અથવા ઘરમાં સંતાય ગયા

દાદાગીરી નંબર ત્રણ

પોલિસ અને તંત્રએ દિવસ રાત ભેગા થઈને આવા છુપાયેલા જમાતીઓને શોધી કાઢ્યા અને કોરોના ટેસ્ટ કરાવ્યા તો ઘણાના પોઝીટીવ નિકળ્યા. તંત્ર દ્વારા સ્પષ્ટ ના હોવા છતા આવા લોકો ક્વોરન્ટાઈનનો ભંગ કરતા રહ્યા પરિણામે અમદાવાદમાં એક વ્યક્તિથી 30 વ્યક્તિને ચેપ લાગ્યો

દાદાગીરી નંબર ચાર

એક તો પહેલા છુપાયેલા રહ્યા હવે મળ્યા તો કહે છે “હોસ્પિટલમાં તો નહિ જ આવીએ” અમદાવાદના મેયરે હાથ જોડીને પ્લીઝ કહેવું પડ્યુ અને ફોર્સની મદદ લેવી પડી ત્યારે જઈને આવા  દેશના દુશ્મનોને હોસ્પિટલમાં લવાયા

દાદાગીરી નંબર પાંચ જે હજુ પણ ચાલુ છે

સરકાર અને તંત્ર ઈચ્છે છે કે સૌ કોઈ પોતાની માહિતી આપી સ્ક્રિનિંગ કરાવે જેથી કોરોના છે કે નહિ ખબર પડી જાય પણ આ મુસ્લિમ જમાતીઓ કહે છે કે અમારા મૌલાનાએ ના પાડી છે અમે તપાસ નહિ કરાવીએ

હવે આવી દાદાગીરી જમાતી સાથે કેવા પગલા લેવા જોઈએ કે તમે ને હું આ મહામારીથી બચી જઈએ. ?

Leave a Response

error: Content is protected !!