મોટો ધડાકો..! વેરાવળની મસ્જિદમાં 33 તબલીઘ જમાતી મળ્યા, તમિલનાડુથી આવી વેરાવળમાં રોકાયા

ફોટો પ્રતિકારાત્મક છે.
560views

નિજામુદ્દીન દિલ્હીથી આવેલા હજારો લોકો દેશભરમાં ફેલાયેલા છે અને આરોપ છે કે તેઓ કોરોના ફેલાવી રહ્યા છે. ગુજરાતમાં પણ તબલીઘ જમાતના કેટલાંક લોકો આવ્યા હતા.પોલીસ સ્પેશલ ફોર્સ અને ઈન્ટેલિજન્સ આ જમાતના લોકોને ખુણે ખુણામાંથી પકડની ક્વોરન્ટાઈન કરી રહ્યા છે.

આજે વધુ એક જગ્યાએથી મોટો ધડાકો થયો છે. એટલે કે ગીરસોમનાથમાં તબલીગી જમાતના 33 લોકોને શોધીને ક્વોરન્ટાઈન કરી દેવામાં આવ્યા છે. તમિલનાડુના 33 લોકો વેરાવળની મસ્જિદમાં રોકાયા હોવાનો ખુલાસો થયો છે. વેરાવળમાં આવેલી મિનારા મસ્જિદમાં રોકાયેલા તમામ લોકોની SOG દ્વારા તપાસ કરવામાં આવી હતી.

આ વિશે એવું જાણવા મળી રહ્યું છે કે તમિલનાડુના 33 લોકો ગુજરાતના વેરાવળની મસ્જિદમાં રોકાયા હતા. વેરાળની મિનારા મસ્જિદમાં તમિલનાડુના 33 લોકો રોકાયેલા હોવાથી હાલ SOG દ્વારા તમામની તપાસ કરવામાં આવી રહી છે.

 

Leave a Response

error: Content is protected !!