Corona Update

થુંક જેહાદ: દિલ્હી બાદ વડોદરામાં બેશર્મોએ કરી હદ પાર, પોઝિટિવ દર્દી આરોગ્યકર્મી પર થૂંકે છે..!

પ્રતિકારાત્મક
5.78Kviews
  • અમુક લોકો કરી રહ્યા છે વાતાવરણ બગાડવાના પ્રયાસ 
  • આરોગ્ય કર્મી પર થુંકી રહ્યા છે અમુક જમાતના લોકો 
  • હોસ્પિટલમાં આરોગ્ય કર્મી પર થુંકી રહ્યા છે કોરોના પોઝિટિવ દર્દી 
  • હોસ્પિટલમાં તાત્કાલિક ધોરણે પોલીસ બોલાવાઈ

ભારતમાં જ્યાં સુધી આવા લોકો છે ત્યાં સુધી દેશને દુશ્મનની જરૂર નથી. સામાન્ય રીતે દેશની બહાર દુશ્મન હોય છે પણ ભારતમાં તો દેશમાં જ દુશ્મન છે. ભારતમાં બધાને ખબર છે કે તબલીધ જમાતને કારણ કોરોના પ્રસર્યો છે.

દિલ્હીમાં તબ્લીગી જમાતીઓ પરથી દુષ્પ્રેરણા લઇને વડોદરાની ગોત્રી હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા પોઝિટિવ દર્દીઓ પણ ગમે ત્યાં થૂંકવાની હીન માનસિકતા બતાવી રહ્યાં છે અને તેને લઇને ગંભીર ફરિયાદો ઊઠી છે. આ દર્દીઓએ બાલ્કનીમાંથી થૂંકવાનું શરૂ કર્યું છે. એટલું જ નહીં હોસ્પિટલના લિફ્ટની આસપાસની પગથિયામાં પણ થૂકવાનું ચાલુ કરીને પોતાના હલકા પ્રકારના મનસૂબા સ્પષ્ટ કરી દીધા છે. હદ તો ત્યારે થઇ જ્યારે રવિવારે એક પોઝિટિવ દર્દીએ બાલ્કનીમાંથી સેનેટરી વિભાગના એક સુપરવાઇઝર પર થૂંક્યો હતો. થૂંક પડવાથી ગભરાયેલા સુપરવાઇઝરે હોસ્પિટલના આરોગ્ય અધિકારી સમક્ષ રજૂઆત કરી હતી

Leave a Response

error: Content is protected !!