archiveahemdabad

વિકાસની વાત

અમદાવાદની આન-બાન-શાન એવા સાબરમતી રિવરફ્રન્ટમાં કરોડોના ખર્ચે થશે વિકાસ ફેઝ 2

સાબરમતી રિવરફ્રન્ટ ડેલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ દ્રારા અંદાજે રૂ. 850 કરોડના ખર્ચે ફેઝ 2નો વિકાસ કરવાનો નિર્ણય કર્યો છે. જેમાં હવે...
રાજનીતિ

કેદીઓ બનશે જોકી,જેલમાં માનસિક તણાવમુક્ત વાતાવરણ રાખવા નવતર પ્રયોગ

બીજી ઓક્ટોબરના ગાંધીજયંતીના દિવસે આ રેડિયોની શરૂઆત થશે જેલમાં બંધ કેદીઓ સતત માનસિક તાણ ભોગવતા હોય છે. જેલની ચાર દીવાલોની...
રાજનીતિ

સરકારે આ યોજના ની 400 દિકરીઓને આપી સહાય,તમે લીધો કે નહીં લાભ?

સરકારની ‘વ્હાલી દીકરી યોજના’માં અમદાવાદ જિલ્લામાં અત્યાર સુધીમાં 400 અરજી મંજૂર કરાઈ છે. જિલ્લા મહિલા અને બાળ અધિકારી એજાજ મનસૂરીના...
રાજનીતિ

અમદાવાદીઓની આ સમસ્યાઓનો આવશે અંત 108 કરોડના વિકાસ કાર્યો મંજુર

રૂપાણી સરકાર પ્રજાના હિતને ધ્યાનમાં રાખી સતત કાર્યરત જોવા મળે છે ત્યારે આજે રૂપાણી સરકાર અમદાવાદીઓ માટે ખુશખબર લાવી છે....
રાજનીતિ

અમદાવાદમાં ધમધમતા કતલખાના પર પોલીસનો પર્દાફાશ, જાણો ક્યાંથી આવતી હતી ગૌ

અસલાલી પોલીસે આજે સવારે લોડિંગ રિક્ષામાંથી કતલ ખાને લઇ જવાતા ત્રણ ગૌ વંશને બચાવીને પાંજરાપોળમાં મોકલી આપ્યા છે. પોલીસ તપાસમાં...
Corona Updateરાજનીતિ

અધધધ…કોવિડ-19ના નિયમ ભંગ બદલ પીએસપી પ્રોજેકટને 1 કરોડનો દંડ કરવા AMCની શો કોઝ નોટિસ

એએમસી દ્વારા પી એસ પી પ્રોજેક્ટને રૂપિયા 1 કરોડનો દંડ કરવા શો કોઝ નોટિસ આપી છે. પી એસ પી લેબર...
રાજનીતિ

4 મહિના બાદ સરકારની ગાઈડ લાઈન મુજબ અમદાવાદનું જમાલપુર માર્કેટ થશે શરૂ,જાણો શું રખાઈ છે શરતો

કોરોનાને કારણે બંધ રાખવામાં આવેલું જમાલપુર શાકમાર્કેટ હવે ફરીથી શરૂ કરવાની AMC. દ્વારા મંજૂરી આપી દેવામાં આવી છે. જોકે કડક...
Corona Update

સાવધાન!કોરોનાને માત આપી દીધા પછી પણ છે આ ખતરો

રાજ્યમાં કોરોનાએ કહેર વરસાવ્યો છે. રોજ કોરોનાના સરેરાશ 1200થી વધારે પોઝિટિવ કેસ સામે આવી રહ્યા છે. ગુજરાતમાં કોરોનાના પોઝિટિવ કેસનો...
રાજનીતિ

AMCનું નવું વોર્ડ સીમાંકન જાહેર,48 વોર્ડમાંથી 17 વોર્ડમાં શું થયા ફેરફાર જાણો

અમદાવાદ કોર્પોરેશનનું નવું વોર્ડ સીમાંકન જાહેર કરાયું છે. બોપલ-ઘુમા નગરપાલિકા સહિતના નવા વિસ્તારો ભળ્યા બાદ જાહેર કરાયેલા વોર્ડ સીમાંકનમાં વોર્ડની...
1 2 3
Page 1 of 3
error: Content is protected !!