archiveGujarat

વિકાસની વાત

સીએમ રૂપાણી દ્વારા 5 વર્ષની પ્રવાસન નીતિ જાહેર કરાઈ, આ વિસ્તારને ગોવાની જેમ વિકસિત કરાશે

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે રાજ્યની નવી પ્રવાસન નીતિની જાહેરાત કરી છે. નવી પ્રવાસન નીતિમાં મુખ્યમંત્રી તરફથી અનેક જાહેરાત કરવામાં આવી...
Corona Update

આજે ગુજરાતના આ શહેરમાં આવશે કોરોના વેક્સિનનો પ્રથમ જથ્થો, જાણો શું છે વ્યવસ્થા

કોરોના સંકટ વચ્ચે ભારતમાં સીરમ ઈન્સ્ટિટ્યૂટની ઓક્સફોર્ડ-એસ્ટ્રાઝેનેકા અને ભારત બાયોટેકની કોવેક્સિનને ઈમરજન્સી ઉપયોગની મંજૂરી મળી ગઈ છે. દેશમાં 16 જાન્યુઆરીથી...
વિકાસની વાત

રાજ્યમાં શાળા શરુ કરવા મામલે સરકારે જાહેર કરી ગાઇડલાઇન, આ નિયમોનું કરવું પડશે પાલન

બે દિવસ પહેલા શિક્ષણ મંત્રીએ રાજ્યમાં 11મી જાન્યુઆરીથી ધોરણ 10 અને 12ની શાળાઓ શરૂ કરવાની જાહેરાત કરી છે. રાજ્યમાં શાળા...
રાજનીતિ

ગુજરાતમાં પ્રદેશ ભાજપ સંગઠનનું નવું માળખું જાહેર, જુઓ પુરી યાદી

ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે પોતાની નવી ટીમની જાહેરાત કરી છે. પ્રદેશ ભાજપ સંગઠનનું નવું માળખુ જાહેર કરવામાં આવ્યું...
રાજનીતિ

જાણો સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને ભાજપની રણનીતિ, શું છે સંપૂર્ણ પ્લાન

ભાજપના પ્રવક્તાએ ગુજરાતમાં આવતી સ્થાનિક સ્વરાજની ચૂંટણીને ધ્યાનમાં રાખીને આજે પ્રેસ કોન્ફ્રન્સ યોજી હતી. જેમાં તેમને ભાજપની રણનીતિ અંગે જણાવ્યું...
વિકાસની વાત

લવ જેહાદ સામે રાજ્ય સરકારની લાલ આંખ, કહ્યું કડકમાં કડક પગલાં લેવામાં આવશે

રાજ્યમાં લવ જેહાદના કિસ્સાઓ અંગે ગૃહરાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ નિવેદન આપતા જણાવ્યું કે લવ જેહાદ કિસ્સાઓમાં પૂરતી એક્શન લઇશું. ભાજપ સાંસદ...
વિકાસની વાત

ગુજરાત સરકારે સ્કૂલો ખોલવાનો લીધો નિર્ણય,આ તારીખથી શરૂ થશે શાળા, આ નિયમોનું કરવું પડશે પાલન

કોરોના મહામારીના કારણે ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી શિક્ષણ કાર્ય બંધ હતું. વિદ્યાર્થીઓને ઓનલાઇન શિક્ષણ આપવામાં આવતું હતું, પણ હવે શિક્ષણમંત્રી...
રાજનીતિ

મહેસાણામાં ફરી લહેરાયો ભગવો, દૂધસાગર ડેરીની ચૂંટણીમાં ભાજપ પ્રેરિત પરિવર્તન પેનલની ભવ્ય જીત

મહેસાણા દૂધસાગર ડેરીની ચૂંટણીમાં વિપુલ ચૌધરીની વિકાસ પેનલ અને ભાજપ પ્રેરિત અશોક ચૌધરીની પરિવર્તન પેનલ વચ્ચે ચૂંટણી યોજાઇ હતી. આ...
વિકાસની વાત

શિક્ષકો અને કર્મચારીઓને લઇને રાજ્યની સંવેદનશીલ સરકારનો મહત્વનો નિર્ણય, હવે કર્મચારીઓ નોકરી નહીં ગુમાવે

મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલના નેતૃત્વવાળી રાજ્ય સરકારે શિક્ષકો અને કર્મચારીઓના હિતલક્ષી અનેકવિધ નિર્ણયો કર્યા છે. આ...
1 2 3 30
Page 1 of 30
error: Content is protected !!