archiveState government

રાજનીતિ

આદિજાતિ વિસ્તારના ખેડૂતોને સિંચાઈના પાણીનો લાભ આપવા રૂ. 249.61 કરોડની યોજનાને આપી રાજ્ય સરકારે મંજૂરી

પંચમહાલના શહેરા, ગોધરા, કાલોલ અને ઘોઘંબા તાલુકાના આદિજાતિ વિસ્તારના 85 ગામના ખેડૂતોને સિંચાઈના પાણીનો લાભ આપવા રૂ. 249.61 કરોડની યોજનાને...
રાજનીતિ

સુરત માટે દેવદિવાળી લાવી રાજ્ય સરકાર તરફથી એક ખાસ ગિફ્ટ

ડાયમંડ સીટી માટે રાજ્ય સરકારે ઐતિહાસિક નિર્ણય કર્યો છે. સુરતના ડેવલોપમેન્ટ પ્લાનમાં રખાયેલી 1660 હેક્ટર જમીનના 201 જેટલા વિવિધ રિઝર્વેશનને...
રાજનીતિ

ગુજરાત સરકારે શા માટે ખરીદ્યુ છે નવું પ્લેન,જાણો તેના મુખ્ય કારણો

ગુજરાત સરકાર દ્વારા ૧૯૧ કરોડ રૂપિયાનું નવું પ્લેન ખરીદતા લોકો રૂપાણી સરકાર સામે સવાલોની ઝડી લગાવી છે ત્યારે જાણવું અત્યંન્ત...
રાજનીતિ

વિધાનસભા પેટાચૂંટણી અંતર્ગત અમરાઈવાડી ખાતે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વિશાળ જનમેદનીને કર્યું સંબોધન

ગુજરાત વિધાનસભા પેટાચૂંટણી 2019 અંતર્ગત અમરાઈવાડી ખાતે વિશાળ જનસભાને સંબોધન કર્યું હતું.તેઓએ ભાજપના જીતનો વિશ્વાસ વ્યક્ત કરતા કહ્યું કે, શક્તિશાળી...
રાજનીતિ

રાજ્યમાં એમ.બી.બી.એસ.ની સીટો વધારવા માટે રાજ્ય સરકારની પહેલ

ગુજરાત દરેક ક્ષેત્રે પ્રગતિના પંથે છે ત્યારે રૂપાણી સરકાર સતત યુવાનો માટે રોજગારની તકો મળી રહે,વિદ્યાર્થીને સ્કોલરશીપ મળે જેથી એક...
રાજનીતિ

રાજ્યના સંવેદનશીલ મુખ્યમંત્રી રૂપાણી દિવ્યાંગો સાથે કરશે ‘મોકળા મને’ સંવાદ

ગુજરાતના દિવ્યાંગો અને મુકબધિરો માટે રાજ્ય સરકાર સંવેદનાશીલ રહી છે ત્યારે એમના માટે ‘મોકળા મને’કરીને એક કાર્યક્રમ યોજાયા છે જેમાં...
રાજનીતિ

ગ્રીન-ક્લીન ઉત્પાદનથી પ્રદુષણ રહિત વીજ ઉત્પાદનમાં રાજ્ય સરકારની અભિનવ પહેલ

ગ્રીન-ક્લીન ઉત્પાદનથી પ્રદુષણ રહિત વીજ ઉત્પાદનમાં આપણું ગુજરાત હવે દેશભરમાં સર્વ પ્રથમ નીતિ જાહેર કરનારું રાજ્ય છે.આ સાથે MSME એકમો...
રાજનીતિ

હવે થશે રાજ્યના રસ્તાઓનું કલ્યાણ:જાણો ક્યાં ક્યાં કેટલી ફાળવાઈ ગ્રાન્ટ??

ગુજરાતના રોડ રસ્તાઓ સારા અને ટકાઉ બની રહે તે માટે રાજ્ય સરકાર સતત કાર્યરત રહે છે આ હેતુથી અલગ-અલગ તાલુકાઓને...
રાજનીતિ

ટુકવાડા ગામના એક ગરીબ આદિવાસી પરિવારના સુરેશભાઇને મનરેગા યોજના ફળી

વલસાડ જિલ્લાના પારડી તાલુકામાં એકંદરે આદિવાસીઓની વસતિ છે. પારડી તાલુકાનું એક નાનકડું ગામ છે-ટુકવાડા. આ ગામના લોકોનો મુખ્‍ય વ્‍યવસાય ખેતી...
વિકાસની વાત

વાયુ વાવાઝોડામાં તંત્ર અને પોલિસની સનિષ્ઠ કામગીરી, ગુજરાતે જીતી વાયુ સામે જંગ

ગાંધીનગર ખાતે સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર યોજાયેલી ઉચ્ચસ્તરીય બેઠકમાં સંભવિત ‘વાયુ’ વાવાઝોડાની આફતની છેલ્લામાં છેલ્લી સ્થિતીની સર્વગ્રાહી સમીક્ષા કરવામાં આવી...
error: Content is protected !!