રાજનીતિ

ટ્રમ્પની સામે કેમ આવ્યા કોંગ્રેસના નેતા મોદીની વ્હારે?

143views

આખરે ગમે તે મતભેદ હોય પણ જ્યારે દેશની વાત ત્યારે બધા સાથે એકસાથે જ ઉભા જોવા મળે છે. એવું ફરી એકવાર જોવા મળ્યું.

ટ્રમ્પે જયારે મોદીને ખોટા ઠેરવ્યા ત્યારે કોંગ્રેસના નેતા શશી થરૂરએ મોદીને બચાવ પક્ષમાં નિવેદન આપ્યું કે “કશ્મીર મુદ્દે મોદી ક્યારેય પણ કોઈને મધ્યસ્થિ બનવા ઓફર આપે જ નહીં અને ટ્રમ્પએ જૂઠું નિવેદન આપે છે તેવું જણાવ્યું છે.”

અને આખરે બધાને વિરોધ કરતા જોઈને વ્હાઈટ હાઉસે મામલો સાંભળી લીધો છે.પરંતુ આ ઘટનાથી એક વાત જરૂર સાબિત થઈ છે કે જો કોઈ ભારતદેશ સામે કઈ પણ ખોટું કરશે તો દેશવાસીઓ સાંખી નહીં લે એ શશી થરૂરેે સાબિત કરી દીધું છે.

Leave a Response

error: Content is protected !!