જાણવા જેવુ

ધ..તે..રિ..કી………તરતાં ઊંટ તમે જોયા છે?????

118views

ઊંટને રણનું વાહન કહેવામાં આવે છે.હાલ દેશમાં જેસલમેરી,બિકાનેરી,કચ્છીઅને મારવાડી એમ ચાર પ્રકારના ઊંટની પ્રજાતિ જોવા મળે છે.

ખટાઈ ઊંટની માન્યતા માટે રાજ્ય પશુપાલન વિભાગે કમર કસી છે.આવી અનોખી વિશેષતા ધરાવતા ઊંટને આગામી દિવસોમાં રાષ્ટ્રીય માન્યતા મળે તો એ 5મી પ્રજાતિ બની શકે છે.

ખરાઇ ઊંટની આ પ્રજાતિ કેવળ ગુજરાતના કચ્છમાં જ જોઈ શકાઈ છે.

  • ખરાઇ ઊંટ પર એક ફિલ્મ ડોક્યુમેન્ટરી પણ બનાવવામાં આવી છે.

  •  આ ઊંટની વિશેષતા એ છે કે ઊંટ સમુદ્રમાં 3 કિ.મી. સુધી તરીને ટાપુ પર જઈ ચરે છે.

 

  • તેની રોગપ્રતિકારક શક્તિ ખૂબ સારી છે.આ ખરાઇ ઊંટ ત્રણ હજાર ટીડીએસ ધરાવતા ખારા પાણીને પીને પણ જીવી શકે છે.

તો આવો કચ્છ અને આનંદ માણો પાણીમાં તરતા ખરાઈ ઊંટનો. सिर्फ़ यहाँ गुजरात में

[contact-form-7 404 "Not Found"]

और कहाँ? તો કહી શકાય,

“અગર કચ્છ નહીં દેખા તો કુચ્છ નહીં દેખા”

Leave a Response

error: Content is protected !!