રાજનીતિ

“રંગીલા રાજકોટમાં” 24 થી 27ઓક્ટોબર સુધી દિવાળી કાર્નિવલનું આયોજન

105views

રાજકોટ મહાનગર પાલિકા દ્વારા 24 થી 27ઓક્ટોબર સુધી દિવાળી કાર્નિવલનુ આયોજન કર્યુ છે. રાજકોટના રેસ કોર્સ રીંગ રોડને રોશનીથી સુશોભીત કરવામાં આવશે તેમજ રંગોળી સ્પર્ધા, અતિશબાજી, મ્યુઝિકલ શૉ, લાઈવ બેન્ડ, સુપર બાઈક શૉ સહીત સાંસકૃતિક કાર્યક્રમો પણ યોજાશે.

 

રાજકોટની જનતા પરિવાર સાથે કાર્યક્રમોની મજા માણી શકશે. તેમજ દિવાળી કાર્નિવલમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી મુલાકાત લેશે.દીવાળીની જન્માષ્ટમીમાં સુશોભનની ચકાચૌન્દ્યમાં રાજકોટીયન્સ અવ્વલ જ હોય છે.દીવાળીની જન્માષ્ટમીમાં સુશોભનની ચકાચૌન્દ્યમાં રાજકોટીયન્સ અવ્વલ જ હોય છે.

Leave a Response

error: Content is protected !!