રાજનીતિ

શિક્ષણ વિભાગે વિદ્યાર્થીઓની ફીને લઈ કર્યો મહત્વનો નિર્ણય

1.58Kviews

રાજ્યના શિક્ષણ વિભાગે શિક્ષણને લઈ મહત્વના ઠરાવ કર્યા છે.

  • 22 માર્ચથી શાળા શરૂ થાય ત્યાં સુધી શાળા સંચાલકોએ ફી ન માંગવા કર્યો આદેશ.
  • વાલીઓએ ફી ન ભરી હોય તો પ્રવેશ ન રોકવા પણ આદેશ આપ્યો છે.
  • વાલીઓએ જો ટ્યુશન ફી ભરી હોય તો શાળા શરૂ થતાં પહેલાં એ ફી સરભર કરવાની રહેશે.

આમ,આવા મહત્વના નિવેદનો કરી વાલીઓની પડતી મુશ્કેલીઓનો અંત કરી દીધો છે.શાળા તરફથી ખુલી લૂંટને રોકવા શિક્ષણ વિભાગ જાગૃત છે અને વાલીઓના હક માટે સમય-સમયે આવા આદેશ આપીને વિદ્યાર્થીઓને અને તેના વાલીઓને પડતી મુશ્કેલીઓમાંથી નિશ્ચિત કરે છે.

Leave a Response

error: Content is protected !!