રાજનીતિ

મોદી સરકારે ભર્યું બાળકો અને મહિલાઓની સલામતી માટે સરાહનીય પગલું

324views

મોદી સરકાર જ્યારથી પણ સતા પર આવી છે ત્યારથી જ એક પછી એક એવાં પગલાં લીધા છે જેનાથી જનતા ખુશખુશાલ છે.મોદી સરકારે હંમેશા જનતાના હિતને પ્રાધાન્ય આપ્યું છે એ જગજાહેર જ છે એ પછી તીનતલાક હોય કે રામ જન્મભૂમિ વિવાદનું નિવારણ,અને હાલ પણ કોરોના સામે બરાબરની બાંયો ચડાવી કાર્ય કરી રહ્યા છે.


સોનામાં સુહાગો હોય તેમ ક્રેન્દ્ર સરકારે આજે વધુ એક સરાહનીય કાર્ય કર્યું છે.દેશમાં વધતી જતી બાળકોની અને મહિલાઓ સાથેની મુશ્કેલીઓને નિવારવા પોર્ટલ માં એક કોલમ ઉમેરાય છે જેનો ઉદ્દેશ્ય મહિલા અને બાળકોની સલામતી અને સુરક્ષા એ છે.

cybercrime.gov.in પર મહિલાઓ અને બાળકો વિરુદ્ધ થતા સાઈબર ક્રાઈમની જાણ કરવાની વિશેષ જોગવાઈ છે.આવી કોઈપણ ઘટનાની જાણ કરવા માટે તમે પોર્ટલની મુલાકાત લઈ શકો છો.

Leave a Response

error: Content is protected !!