રાજનીતિ

કોરોનાના કોહરામ વચ્ચે અમદાવાદમાં થયો દેહવ્યાપારનો પર્દાફાશ

301views

કોરોનાના કહેર ગુજરાતમાં કોહરામ મચાવી રહ્યો છે.અમદાવાદમાં હૈદરાબાદથી યુવતીઓને લાવી અમદાવાદના જુદા-જુદા વિસ્તારોમાં દેહવ્યાપાર કરાવવામાં આવતો હોવાનો પોલીસ દ્વારા પર્દાફાશ કરવામાં આવ્યો છે.

મળતી માહિતી મુજબ આ કાર્યવાહી હેઠળ વટવા જીઆઇડીસી પોલીસે બે લોકોની ધરપકડ કરી છે. જો કે, હાલ પણ દેહવેપાર કરાવનાર મુખ્ય આરોપી મહિલા ફરાર છે.

વટવા જીઆઇડીસી પોલીસે જે બે લોકોની ધરપકડ કરી છે તેમની સાથે હાલ પુરપરછ કરી રહી છે અને મુખ્ય મહિલા આરોપીને પકડવા તપાસ કરી રહી છે. જો કે, આ સમગ્ર રેકેટ અંગે હાલ વધુ માહિતી સામે આવી નથી. પરંતુ વટવા પોલીસે વધુ માહિતી મેળવવા તપાસ હાથ ધરી છે.

Leave a Response

error: Content is protected !!