રાજનીતિ

સુશાંત સિંહને ન્યાય અપાવવા દુનિયાનું પહેલું ડિજીટલ આંદોલન, 10 લાખ લોકોએ કેન્ડલ માર્ચ કરી

248views

બોલીવુડ એક્ટર શુશાંત સિંહ રાજપૂતના સ્યુસાઇડ કેસ માટે લોકો જાત-જાતની આશઁકાઓ કરી રહ્યા છે ત્યારે નેતાઓથી લઈ અભિનેતાઓ સુધી એવી માંગ કરવામાં આવી રહી છે કે તેને ન્યાય મળે અને તેના માટે દેશના ખૂણે-ખૂણેથી આ આંદોલનમાં જોડાઈ રહ્યા છે પણ આ આંદોલન કંઈક જુદું જ છે એ છે ડિજિટલ આંદોલન જેમાં લોકો પુષ્ક્ળ પ્રમાણમાં જોડાઈ રહ્યા છે અને સુશાંતને ન્યાય મળે એ હેતુથી આ આંદોલન દેશમાં અત્યારે વધુ ચાલી રહ્યું છે.

Image

લોકો કેન્ડલ હાથમાં રાખી સુશાંતને ન્યાય માટે માંગણી કરી રહ્યા છે.

Leave a Response

error: Content is protected !!