Corona Update

ગુજરાત લાઈવ કોરોના અપડેટ : છેલ્લા 24 કલાકમાં 1020 નવા કેસ, 28 મૃત્યુ , કુલ 51,485 કેસ

3.86Kviews
  • રાજ્યમાં કુલ કેસ – 51,485
  • રાજ્યમાં કુલ મોત : 2229
  • રાજ્યમાં કુલ સ્વસ્થ : 37,240
  • કુલ  એક્ટિવ કેસ –12,016
  • આજે ડિસ્ચાર્જ- 837
  • આજે નવા  પોઝિટિવ કેસ – 1020
  • અમદાવાદમાં આજે –196 અને સુરતમાં – 256 કેસ
  • આજે મૃત્યુ – 28. સુરત -19, અમદાવાદ – 3, જુનાગઢ – 2, બોટાદ,દાહોદ,,મહેસાણા,વડોદરા – 1-1
શહેરનવા કેસપોઝિટિવ   કેસમૃત્યુશહેરનવા કેસપોઝિટિવ કેસ મૃત્યુ
અમદાવાદ19624,9631561સાબરકાંઠાં83368
સુરત25610532315ગીર -સોમનાથ212374
વડોદરા80382060દાહોદ273215
ગાંધીનગર31116337છોટા ઉદેપુર71072
ભાવનગર38103119કચ્છ2137410
બનાસકાંઠા1950416નમૅદા141710
આણંદ737717દેવભૂમિ દ્દારકા342
રાજકોટ55115116વલસાડ84795
અરવલ્લી427826નવસારી163996
મહેસાણા2464715જૂનાગઢ306148
પંચમહાલ734216પોરબંદર342
બોટાદ91744સુરેનદ્નગર205048
મહીસાગર182472મોરબી81603
ખેડા1447714તાપી5970
પાટણ1937220ડાંગ90
જામનગર154989અમરેલી162629
ભરૂચ2765411

Leave a Response

error: Content is protected !!