જ્યારે ગોરી નાગોરી ખુલ્લેઆમ કેપ્ટન અર્ચનાના રૂમમાંથી વસ્તુઓ બહાર કાઢે છે અને તમામ નિયમો તોડે છે, ત્યારે વસ્તુઓ વધુ ખરાબ થાય છે.
મહિલાએ કોર્ટમાં જણાવ્યું કે, તેને જમીનમાં દાટી દીધા બાદ પતિ તેના પર માટી ફેંકતો ફરતો હતો. એટલું જ નહીં મહિલાના ચહેરા પર ટેપ પણ લગાવવામાં આવી હતી.
ચાંદીની અડધાથી વધુ માંગ ઉદ્યોગમાં છે કારણ કે, ચાંદીનો ઉપયોગ સ્માર્ટફોન, ટેબલેટ, સોલાર પેનલથી લઈને ઈલેક્ટ્રિક વાહનો બનાવવા માટે થાય છે.
જે વ્યક્તિ આખા પરિવાર સાથે 100 વાર હનુમાન ચાલીસાનો પાઠ કરે છે તેના પરિવારના દુ:ખનો અંત આવે છે.
કોંગ્રેસ નેતા ઉદિત રાજે ફરી એક વાર વિવાદિત નિવેદન આપ્યું છે અને કહ્યું છે કે, RSSએ કોઈ બીજાને PM બનાવવા જોઈએ.
રાજકોટ, પોરબંદર અને દ્વારકા, સોમનાથ, જામનગર અને જૂનાગઢ તરફ જતા મુસાફરોની ભીડ ભારે વધી ગઇ છે.
4 ઝોનમાં સ્થાનિક આગેવાનો અને કાર્યકરો સાથે અમિત શાહ મુલાકાત કરશે. CR પાટીલ અને CM ભૂપેન્દ્ર પટેલ પણ હાજર રહેશે.
નેટ સેશન દરમિયાન મોહમ્મદ નવાઝનો એક બોલ શાન મસૂદના માથા પર વાગ્યો હતો, જેના કારણે તે ઘાયલ થયો હતો.
વિશ્લેષક ડેન ઇવ્સ કહે છે, "75% કર્મચારીઓને દૂર કરવાનો અર્થ મજબૂત મૂડી પ્રવાહ અને નફાકારકતા છે જે રોકાણકારોને સોદા તરફ આકર્ષિત કરશે."
ફોટો-વિડિયો શેરિંગ પ્લેટફોર્મ Instagram એ જણાવ્યું હતું કે, કંપની Instagram વપરાશકર્તાઓને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર દુરુપયોગ કરનારાઓ અને ટ્રોલ્સના એકાઉન્ટ્સને બ્લોક કરવાની મંજૂરી આપશે.