રાજનીતિ

ડીડીએ તોડ્યા TRPના તમામ રેકોર્ડ મહાભારત શો બન્યો નંબર વન, બીજા નંબર પર શ્રી ક્રિષ્ના

669views

બાર્ક (બ્રોડકાસ્ટ ઓડિયન્સ રિસર્ચ કાઉન્સ)ના 2020ના 19મા અઠવાડિયાના ટીઆરપી રેટિંગમાં મોટો ફેરફાર જોવા મળ્યો છે. આ વખતે ટોપ 5ના લિસ્ટમાંથી ‘રામાયણ’ ગાયબ છે. ‘રામાયણ’ના હોવાને કારણે ‘મહાભારત’ નંબર વન શો બની ગયો છે. બી આર ચોપરાનો આ શો ડીડી ભારતી પર આવે છે. તો સ્ટાર પ્લસ પર સિદ્ધાર્થ કુમાર તિવારીનો શો ‘મહાભારત’ ચોથા નંબર પર છે. ઉલ્લેખનીય છે કે હાલમાં સ્ટાર પ્લસ પર ‘રામાયણ’ પ્રસારિત થાય છે. 

દુરદર્શનના ત્રણ શો ટોપ 3માં

Leave a Response

error: Content is protected !!