Corona Update

ટ્વિટરમાં ટ્રેન્ડ થયું ‘પાકી ખબર છે મને’, CM રૂપાણીના કોરોના કામકાજને લોકોએ વધાવ્યું

1.28Kviews

ઘણા લોકોએ થોડા દિવસ પહેલા ટ્વિટર પર મને ખબર નથી તેવું ટ્વિટર ટ્રેન્ડ ચલાવીને ખોટી રીતે સંવેદનશીલ મુખ્યમંત્રી વિજય રૂપાણીને બદનામ કરવાના અને કોરોના પર રાજકીય રોટલા શેકવાના પ્રયત્નો કર્યા હતા. જો કે આ વાતનો જવાબ લોકોએ ટ્વિટર પર આપ્યો છે. ટ્વિટર પર ‘પાકી ખબર છે મને’ ટ્રેન્ડ થઈ રહ્યુ છે. જેમાં ગુજરાતના માનવંતા રૂપાણીના કોરોનાના કામની લોકો સરાહના કરી રહ્યા છે.

Leave a Response

error: Content is protected !!